________________ चित्रसेन चरित्रम् // 30 // अथ पद्मावती कन्या सर्वश्रृङ्गारभूषिता / सखीगणसमायुक्ता समागान्मण्डपे तदा // 162 // હવે ત્યારે સર્વશ્રૃંગારથી શોભતી સખીઓ સાથે પદ્માવતી નામની કન્યાએ મંડપમાં પ્રવેશ કર્યો. (162). स्वर्णकम्बं समादाय वेत्रिणी चलिताग्रत: / सद्यस्कवरपुष्पाणां वरमालायुता करे // 163 // તેની આગળ એક હાથમાં સોનાનો શંખ લઈને અને બીજા હાથમાં તાજા ફલોની વરમાળા લઈને પ્રતિહારી ચાલે छे. (183) ताम्बूलं यच्छति कापि दासी तस्यै मनोहरम् / कापि वीजयते वातं सुगन्धितालवृन्ततः // 164 // કોઈક દાસી તેને સુંદર તાંબૂલ આપે છે. કોઈક દાસી સુગંધી પંખા વડે પવન નાંખે છે. (164) करोति कौमुदी द्योतं यथा हि महिमण्डले / तथा सा द्योतयामास स्वकान्त्याखिलमण्डपम् // 165 // જેવી રીતે કૌમદી પૃથ્વીના મંડપમાં ઉદ્યોત કરે છે તેવી રીતે આ કન્યાએ પોતાની કાંતિથી આખા મંડપને પ્રકાશિત ज्यो. (165) मण्डपस्थं धनुर्दृष्ट्वा सा हृदि चेत्यचिन्तयत् / बाणमत्र प्रियो मे स कथमारोपयिष्यतिः // 16 // મંડપમાં રહેલાં ધનુષ્યને જોઈને પચાવતી હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગી. ખરેખર મારો પ્રિય અહીં બાણ 3वी शत याशे ? (169) एवं चिन्ताकुला यावत् सा स्थिता मण्डपे भृशम् / तावत्सख्या मुखे धृत्वा कम्बुर्नादेन पूरितः // 167 // . c. Gunratnasuri M.S. LELSLSLSLSLSLALALALALALLL // 30 // Jun Gun Aaradhak Trust