________________ चित्रसेन चरित्रम् चरित्रम् ||રરા પોતાના સિંહાસન પાસે આવે છે. (172) कर्णाटेशः समुत्थाय ततो भुजबलान्वितः / यावद्गृह्णाति कोदण्डं कन्यावरणलम्पटः // 17 // तावत्कृतफणाटोपं सर्प दृष्ट्वा भयादितः / हसितश्च सभालोकै-द्रुतं स्वस्थानमासदत् ॥१७॥युग्मम्।। કર્ણાટક દેશનો રાજા હાથના બળ સાથે ઊભો થઈને કન્યાને વરવાની ઇચ્છાથી જેટલામાં ધનુષ્ય બાણને ગ્રહણ કરે છે. તેટલામાં કરેલી ફણાવાળા સપને જોઈને ભયથી પીડાયેલો પોતાના સ્થાનમાં આવ્યો. અને ત્યારે સભાના મનુષ્યો વડે હાસ્ય કરાયો. (173-174) काश्मीराधिपतिस्ताव-दुत्थितः सपराक्रमः / वहन गर्व हृदो मध्ये स्पृशन् श्मश्रूणि पाणिना // 175 / / કાશ્મીર દેશનો રાજા પરાક્રમ સાથે ઊભો થયો. અને હૃદયમાં ગર્વને ધારણ કરતો હાથ વડે મૂંછને સ્પર્શ કરે છે. (15) अहङ्गारयुतो ह्येवं यावव्रजति सोऽग्रतः / देवताधिष्ठितं तेन दृष्टं ज्वालाकुलं धनुः // 176 / / અભિમાન સાથે તે જેટલામાં આગળ જાય છે તેટલામાં દેવતાથી અધિષ્ઠિત થયેલું તે ધનુષ્ય બાણ અગ્નિથી સળગતું દેખાયું. (176) भीतोऽसौ वलित: पश्चा-द्धस्यामान: सभास्थितैः / जनैर्लजाविनम्रास्यो निविष्टो निजमासनम् // 177 / / ભય પામેલો આ રાજ પાછો વળ્યો. સભામાં રહેલાં મનુષ્યો વડે હાસ્ય કરાયો અને લજજાથી શરમિંદો બનેલો પોતાના આસન પર બેસી ગયો. (17) L AC Gunratnasri M.S. Jun Gun Aaradhak True