________________ चरित्रम् चित्रसेन चरित्रम् // 25 // તે અવસરે ત્યાં નગરમાં પવરથરાજાએ પુત્રીના વિવાહના કાર્ય માટે પહો વગડાવ્યો હતો. (130) यः कोऽपि पुरुषद्वेषं सुताया मम स्फेटयेत् / अर्धराज्ययुतां पुत्रीं तस्मै दास्यामि निश्चितम् // 13 // જે કોઈ પુરૂષને વિષે થયેલો મારી પુત્રીનો દ્વેષ દૂર કરશે. તેને અર્ધરાજ્યની સાથે તે પુત્રીને નિલે પરણાવીશ. (131) इति ज्ञात्वा कुमारेण स्मृत्वा तद् ज्ञानिनो वचः / गत्वा चित्रकरस्याग्रे पट्टश्चित्रापितो वर // 132 // આ પ્રમાણે જાણીને મારે તે જ્ઞાનીનું વચન સ્મરણ કરીને ચિત્રકારની પાસે જઈને શ્રેષ્ઠ પટ્ટ ચિતરાવ્યો. (132) वाञ्छितार्था हि सिद्धयन्ति नृणां पुण्योदये सति / विचिन्त्येति कुमारोऽसौ मानसे हर्षमाप्तवान् // 133 // Eaa ખરેખર મનુષ્યોને ઈચ્છિત અર્થની સિદ્ધિ પુણ્યોદય હોય તો પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારીને કુમાર મનમાં पाभ्यो. (133) रत्नसारोऽथ तं पढें गृहीत्वानगरे ततः / भ्रमन् गीतविनोदेन रञ्जयामास नागरान् // 134 // હવે રત્નસાર તે પટ્ટને ગ્રહણ કરીને નગરમાં ભ્રમણ કરતો ગીત અને વિનોદવડનગરના લોકોને ખુશ કરતો હતો. (134) तगीतचित्रचारुत्व-वार्ताथो विस्तृता पुरे / दर्शनोत्कण्ठिता जाता तस्य पद्मावती तदा // 135 // તે ગીત અને ચિત્રના સંદરપણાની વાત આખાયે નગરમાં ફેલાઈ ગઈ. ત્યારે પાવતી તે ચિત્રને જોવા માટે અત્યંત Gristणी 45. (135) चित्रपट्टं तदा स्नेहा-त्सानाय्याथ व्यलोकयत् / दर्शनेन कुमारस्य साथ जातानुरागिणी // 136 // LCLCLCLCLLLCLCLCLCLCLCLLLLLL आ श्री Palaw (गांधीनगर) फि 382009 श्रीमहावीर जन आराधना केन् / सागरसूरि ज्ञानमन्दिर // 25 // P.P.Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhakras