________________ चित्रसेन चरित्रम् // 26 // ELCLELSLSLSLSLSL ત્યારે તેણીએ તે ચિત્રપટ્ટને સ્નેહથી મંગાવીને જોયો અને રાજપુત્રને જોવાથી તેના ઉપર અનુરાગવાળી થઈ. (136) दृष्टं तत्र तया सर्वं काननादिकमुत्तमम् / अनेकपङ्कजाकीर्णं सरश्चापि मनोहरम् // 137 // અને ત્યાં તેણીએ અનેક કમળોથી વ્યાપ્ત એવું સરોવર અને ઉત્તમ એવું ન જોયું. (137) दृष्टोऽथ वटवृक्षोऽपि स्वीयनीडेन संयुतः / दृष्टं च मिथुनं तत्र सापत्यं हंसदंपत्योः // 138 // પોતાના માળાથી યુક્ત એવું વડનું ઝાડ પણ જોયું અને ત્યાં હંસ અને હંસીનું જોડલું બાળકો સાથે જોયું. (138) तत्र दावानले तप्तां सबालां तां मरालिकां / ददर्श मुक्त्वा गच्छन्तं हंसं पानीयहेतवे // 139 / / અને ત્યાં દાવાનળમાં તપેલી બાળક સાથેની તે હંસીને મૂકીને પાણી લાવવા માટે જતા હંસને જોયો. (139) चञ्चुगृहीतपानीय-मागच्छन्तं मरालकम् / तत्र चित्रपटे साथ ददर्श मुदिताशया // 140 // ચાંચમાં પાણી ગ્રહણ કરીને આવતાં હંસને જોઈને હર્ષિત થયેલી તેણીએ ચિત્રપટમાં જોયો. (140) मृतां बालकसंयुक्तां मराली च तथैव सा / दग्धां दवाग्निना तत्र सम्पतितां व्यलोकयत् // 14 // બાળકની સાથે તે જ રીતે મરેલી હંસીને દાવાનળના અગ્નિથી બળેલી અને ત્યાં પડેલી જોઈ. (141) प्रियापत्यवियोगात पतन्तं कंपयानले / मरालमपि सा दृष्ट्वा ह्याश्चर्य भृशमाप च // 142 // પત્ની અને બાળકોના વિયોગથી દુ:ખી તે અગ્નિમાં પડતા તે હંસને જોઈને તે ખરેખર અત્યંત આશ્ચર્ય પામી. (142) एवं चित्रपटं दृष्ट्वा जातजातिस्मृतिस्तदा / मूर्छया चपलं साथ पतिता पृथिवीतले // 14 // TEP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. The anmolana - F4449194454464474 // 26 //