________________ चित्रसेन चरित्रम् चरित्रम् રજા VELLALALALALAL5454545454 વચન બોલ્યો. (124). अद्य मे सफलं जन्म अद्य मे सफला क्रिया / अद्य मे सफला वाचो यञ्जातं तव दर्शनम् // 125 / / આજે મારો જન્મ સફળ થયો. આજે મારી ક્રિયા સફળ થઈ. આજે મારી વાણી સફળ થઈ. જે કારણથી તમારા દર્શન થયા. (125). विनयात्तस्य सन्तुष्ठो हृष्टो यक्षस्तमब्रवीत् / मद्वचसः प्रभावेण त्वं युद्धे विजयी भव // 126 // તેના વિનયથી ખુશ થયેલા અને હર્ષિત થયેલા યક્ષે તેને કહ્યું મારા વચનના પ્રભાવથી તું યુદ્ધમાં વિજયી થા. (126) एवं तस्य वरं लब्ध्वा कुमारो हृष्टमानसः / कृतार्थ मन्यमानः स्व-मागतो मित्रसन्निधौ // 127 // એ પ્રમાણે તે દેવતા પાસેથી વરદાન મેળવીને હર્ષિત મનવાળો કુમાર પોતાને કતાર્થ માનતો મિત્રની પાસે આવ્યો. (127) रत्नसाराय तेनायं वृत्तान्तोऽरं निवेदितः / न हि मित्रवरस्याने गोप्यं भवति किञ्चन // 128 // તેને આ વૃત્તાંત રત્નસાર મિત્રને જલદી કહ્યો કારણ કે ઉત્તમ મિત્રની આગળ કંઈ પણ સંતાડવા જેવું હોતું નથી.(૧૨૮) प्रभाते चाथ सञ्जाते चित्रसेनकुमारराट् / प्राप्तोऽथ सह मित्रेण पुरमध्ये चतुष्पथे // 129 / / જ્યારે સવાર થયું ત્યારે ચિત્રસેન રાજપુત્ર મિત્રની સાથે નગરીના ચાર રસ્તા પર આવ્યો. (129) तस्मिन्नवसरे तत्र राजा पद्मरथः पुरे। सुताविवाहकार्यार्थी पटहोद्घोषणां व्यधात् // 130 // 4545454545454464414514 IE . A Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus