________________ चित्रसेन चरित्रम् चरित्रम् IFરા . તો TET- SUESULTUEUETUEUGENIUE II III कुमारश्चित्रसेनोऽथ मृदङ्गध्वनिजागृतः / दृष्टा कुतूहलं तच्च विस्मितो निजचेतसि // 119 // હવે (રાત્રિમાં) મૃદંગની ધ્વનિથી જાગેલો ચિત્રસેન કુમાર તે કુતૂહલ જોઈને પોતાના મનમાં આશ્ચર્ય પામ્યો. केऽपि वीणा: समादाय वादयन्ति मनोहरम् / नृत्यं तथैव तत्राथ केऽपि कुर्वति सुन्दरम् // 120 // કેટલાક વીણા લઈને મનોહર ગીત વગાડે છે. ત્યારે ત્યાં કેટલાક સુંદર નૃત્ય કરે છે. (120). कौतुकाक्षिप्तचित्तोऽथ कुमारोऽप्यतिसाहसात् / करवालं समादाय ययौ तेषां स संसदि // 121 // કૌતુકથી વ્યાપ્ત ચિત્તવાળો તે કુમાર અત્યંત સાહસથી તલવાર લઈને તેઓની પર્ષદામાં ગયો. (122) तदा सर्वे च ते देवाः पश्यन्ति विस्मिताश्च तम् / कोऽयं मनोहराकारः पृच्छन्तीति परस्परम् // 122 // ત્યારે વિસ્મય પામેલા તે બન્નેને જુએ છે. અને સુંદર-આકારવાળા આ બે કોણ છે ?“એમ પરસ્પર એકબીજાને પૂછે છે. (121) धनञ्जयस्तदाचख्यौ मन्दिरे मेऽतिथिरयम् / अस्यातिथेयं कर्तव्य-मतदाचरणं सताम् // 123 // ' તે વખતે ધનંજય નામનો યક્ષ બોલ્યો કે મારા મંદિરમાં આ બને અતિથિ છે, આનું આતિથ્ય (સ્વાગત) કરવું એ સજજનોનું આચરણ છે. (123). यक्षस्येति वचः श्रुत्वा समयज्ञः कुमारराट् / योजिताञ्जलिरुत्थाय वचनं चेति सोऽब्रवीत् // 124 // યક્ષનું આ વચન સાંભળીને સમયને જાણનાર રાજકુમારે બે હાથની અંજલિ જોડીને ઊભા થઈને તે આ પ્રમાણે CLCLLLLLLLLLLLLLLLLS રી? Jun Gun Aaradhak Trus PIPAC Gunratnasun M.S.