________________ વાદક चित्रसेन चरित्रम् IIણી તે સરોવરના કિનારા પર ચઢીને શુભભાવથી ઊભો રહ્યો. તે વખતે એક મુનિ માસક્ષમણના પારણાવાળા તેના પુણ્યથી ત્યાં પધાર્યા. (85) प्रमोदमेदुरीभूय सार्थेशो भावनान्वितः / प्रासुकानं ददौ तस्मै वाचंयमवराय सः // 86 // હર્ષ-આનંદથી ભરાઈ ગયેલા સાર્થપતિએ ભાવપૂર્વક નિર્દોષ ભોજન તે શ્રેષ્ઠ મુનિને આપ્યું. (86). वृक्षस्थहंसहंसीभ्यां तदा दानानुमोदनम् / कृतं च शुभकर्मापि ताभ्यां भावादुपार्जितम् // 87 // વૃક્ષ ઉપર રહેલા હંસ અને હંસી તે દાનની અનુમોદના કરતા તે વખતે શુભભાવથી શુભ કર્મ ઉપાર્જન કર્યું. ( तस्मिन् वने विटप्येको गरिष्ठोऽस्ति फलान्वित: / आसन्नाप्रसवा हंसी तत्र नीडं चकार सा // 8 // તે વનમાં એક મોટું ઝાડ સ્વાદિષ્ટ ફળયુકત હતું. તેમાં જેને પ્રસવ નજીકમાં જ છે તેવી હંસીએ તેમાં માળો કર્યો. ( क्रमात्तस्याश्च सञ्जातौ युग्मरूपौ च बालकौ / परमस्नेहसंयुक्तौ पोष्यमाणावहर्निशम् // 89 // T: અનુક્રમે તેની કુક્ષીમાં જોડલારૂપે બાળકો થયા (બે હંસો) અત્યંત સ્નેહવાળા તેઓ તે બનેનું હરહંમેશ પોષણ Eaa કરે છે. (89). एकदाथ वने तस्मिन् वंशघर्षणत: क्षणात् / दावानल: समुत्पन्नः कराल: सर्वदाहकः // 10 // હવે એક વખત તે વનમાં વાંસ ઘસાવવાથી તે જ ક્ષણે બધી જ વસ્તુઓને બાળી નાખનાર ભયંકર દાવાનળ (અગ્નિ) ઉત્પન્ન થયો. (90) LLLLLLLLLLLLLLL SLSLSLELS Hell Ac. Gunratnasuri MS Jun Gun Aaradhakra