________________ चित्रसेन चरित्रम् Iટા ( 1) वह्नितापाकुलो हंसो हंसिनी प्रत्यजल्पत / रक्षेऽहं बालकावेतौ व्रज त्वं जलहेतवे // 11 // અગ્નિના તાપથી આકુળવ્યાકુળ થયેલો હંસ હસીને કહે છે કે હું આ બાળકોનું રક્ષણ કરું છું તું પાણી લાવવા માટે જા.” (91) जल्पते हंसिनी ताव-दहं रक्षामि बालकौ / अपत्यपालने माता समथैव पिता न हि // 9 // ત્યારે હસી કહે છે કે "હું બાળકોને સાચવું છું. બાળકોને પાલન કરવામાં માતા શકિતશાળી હોય છે. પિતા નહીં. (99 हंस्येत्युक्तो गतो हंसः स्नेहाकुलितमानसः / सरसश्च जलं चञ्च्वा भृत्वायाति स यावता // 9 // दावानलाकुला हंसी तावदेवं व्यचिन्तयत् / निःस्नेही कातरोहंसो मुक्त्वा मां स गतः क्वचित् // 94 // હંસીએ આ પ્રમાણે કહેવાથી સ્નેહચિત્તવાળો હંસ ઊડ્યો. અને સરોવરમાંથી પોતાની ચાંચમાં પાણી ભરીને જેટલામાં આવે છે તેટલામાં દાવાનળથી આકુળવ્યાકુળ થયેલી હિંસીએ આ પ્રમાણે વિચાર્યું. આ હંસ નિઃસ્નેહી ને બીકણ છે તે મને મૂકીને કયાંક જતો રહ્યો. (97-94). तन्नूनं पुरुषाः सर्वे निर्दया निघृणा अपि / पापिष्ठानामतस्तेषां विलोक्य नापि सन्मुखम् // 15 // તેથી ખરેખર સર્વે પુરૂષો નિર્દય, નિવૃણ હોય છે. આવા પાપીઓની સામે જોવું તે પણ યોગ્ય નથી. (લ્પ) अपत्यस्नेहबद्धा सा दग्ध्वा दावानले तदा / धर्मानुमोदनेनाशु सम्प्राप्ता मानुषं भवम् // 16 // પુત્રના સ્નેહથી બંધાયેલી હંસી તે વખતે દાવાનળમાં બળીને ધર્મની અનુમોદનાથી જલદી મનુષ્યભવને પામી. (96) Gunratnasuri M.S. T- TT TT TT TT] - Jun-Gun Aaradhak Trust