________________ चित्रसेन पुत्तल्याश्चेति वृत्तांतं श्रुत्वा राजसुतोऽथ सः / विह्वलीभृतचित्तो द्राक् मेदिन्यां मूर्छितोऽपतत् // 74 // चरित्रम् चरित्रम् હવે રાજપુત્ર તે પુતળીનું વૃત્તાંત સાંભળીને વિહવળ ચિત્તવાળો થયેલો મૂચ્છ પામીને પૃથ્વી પર પડયો. (74) II शीतोपचारत: प्राप्त-चैतन्ये राजनन्दने / रत्नसारः पुनर्दुःखी पप्रच्छ मुनिपुङ्गवम् // 75 // IE ઠંડકના ઉપચાર કરવાથી રાજપુત્રને ચૈતન્ય પ્રાપ્ત થયું. અને દુ:ખી થયેલા રત્નસારે ફરીથી તે મુનિરાજને પૂછયું. (5) IR स्वामिन् कथं सुहृन्मेऽसौ दृष्ट्वेमां पुत्तलीं खलु / मूर्छया पतितो भूमौ कथयाशु कृपानिधे // 76 // ET| હે સ્વામી ! હે કૃપાનિધી ? મારો આ મિત્ર આ પુતળીને જોઈને મૂચ્છ વડે જલ્દી ભૂમિ પર કેમ પડ્યો ? (76) 57 एतदाश्चर्यमस्माकं कथयाशु महामुने सन्देहं मम चित्तस्या-पाकुरु त्वं प्रसद्य भोः // 7 // T હે મહામુનિ ! આ આશ્ચર્ય જેવી વાત જદી અમોને કહો અને મારા મનમાં રહેલી શંકાને તમે કૃપા કરીને દૂર fie કરો. (77) तदोवाच मुनीन्द्रस्तु सुधामधुरया गिरा / श्रृणु वत्स यथातथ्यं वृत्तान्तं सुहृदस्तव // 78 // Lત્યારે તે ઉત્તમ મુનિવરે અમૃત જેવી મધુરી વાણી વડે બોલ્યા, “વત્સ ! તારા મિત્રનો જેવો બન્યો છે તેવો વૃત્તાંત તું સાંભળ. (78) यथास्मिन् भरतक्षेत्रे देशे द्रविडनामनि / नगर्याः खलु चंपाया: समीपे चम्पर्क वनम् // 79 // ભરત નામના ક્ષેત્રમાં દ્રવિડ નામના દેશમાં ચંપા નામની નગરીની નજીકમાં એક ચંપક નામનું વન છે. (79) CLCLCLCLCLCLCLCLLLLLLLLLLLL SUSCIPI IPL Ac. Gunratnasun M.S. Jun Gun Aaradhak. Trud