________________ चित्रसेन 0 aftત્રનું चरित्रम् II? LLLLCCLCLCLCU વિદ્યાધરી હશે ? અથવા અન્ય કોઈ હશે ? (68) एवंविधापि कन्येयं कथं दोषेण दूषिता / पुरुषद्वेषिणी जाता गुणा दोषे निरर्थकाः // 69 // આવા પ્રકારના સુંદર રૂપવાળી હોવા છતાં આ કન્યા ક્યા દોષ વડે દૂષિત થઈ હશે ? જે કારણથી પુરૂષ વિષે દ્વેષ કરનારી થઈ. ગુણને વિષે દોષનું સ્થાપન કરવું નકામું છે. (69). यथा दिनं विना सूर्यं विना दीपेन मन्दिरम् / यथा कुलं विना पुत्रं तथा नाथं विना स्त्रियः // 7 // જેવી રીતે સૂર્ય વિના દિવસ, દીપક વિનાનું મંદિર, પુત્ર વિનાનું કુળ શોભતું નથી તેમ સ્ત્રીઓ પતિ વિના શોભતી નથી. (70) एवं विचिन्त्यमानोऽसौ सागरस्तत्र संस्थितः / नमस्कृत्य जिनं शान्तिं तावत्सा तु गृहं गता // 7 // આ પ્રમાણે વિચાર કરતો સાગર સુથાર ત્યાં ઊભો રહ્યો. તેટલામાં તે કન્યા શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરીને પોતાના ઘેર ગઈ. (71) पूजां कृत्वा जिनेन्द्रस्य संघपूजां विधाय च / सागरः कृतकृत्योऽसौ गतो निजगृहं ततः // 72 // ત્યાર પછી સાગર જિનેશ્વર પ્રભુની પૂજા અને સંઘની પૂજા કરીને કૃતાર્થ થયેલો પોતાના ઘેર ગયો. (72) तस्या रूपानुसारेण विदधे शालभञ्जिका / सागरेणात्र वत्सेयं तेन कौतुकत: खलु // 73 // હે વત્સ ! તે સાગર સુથારે કૌતુથી તે કન્યાના રૂપના અનુસાર આ પુતળી બનાવી છે. (73) LELEL5454 TI iaa 12 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust પણ હકી