________________ चित्रसेन चरित्रम् થયા. (63) शान्तिनाथस्य यात्रार्थ सूत्रधारः ससागरः / सकलत्र: समित्रोऽथ गतो रत्नपुरेऽन्यदा // 64 // એક દિવસ તે સાગર નામનો સુથાર પોતાની પત્ની અને મિત્ર સહિત શાંતિનાથ પ્રભુની યાત્રા કરવા માટે રત્નપુરમાં આવ્યો. (64) . पूजयित्वा जिनं तत्र यावत्स्तोत्रैः स्तवत्यसौ। तावत्पद्यावतीकन्या सखीयुक्ता समागता // 65 // ત્યાં જિનેશ્વર પ્રભુની પૂજા કરીને જેટલામાં સ્તોત્રો વડે તે સ્તુતિ કરે છે તેટલામાં તે પવાવતી કન્યા પોતાની સખી સહિત ત્યાં આવી. (65) पुरुषद्वेषतः साथ पुरुषान् जिनमन्दिरात् / बहिर्निष्कासयामास स्वसखीभिस्तदा द्रुतम् // 66 // તે પલાવતી પુરૂષોનો દ્વેષ કરનારી હોવાથી પોતાની સખીઓ વડે જિનમંદિરમાંથી પુરૂષોને જલ્દી બહાર કઢાવે 454545454141414141414141414 I LSLSLSLSLSLSLSLSLLS भयाच्च पुरुषाः सर्वे नष्टा यावद्दिशोदिशम् / सागरस्तु रहः स्थित्वा पश्यत्येव कुतूहलम् // 6 // DET ભયથી સર્વે પુરૂષો ચારે દિશાઓમાં નાશી ગયા પરંતુ સાગર તો એકાંતમાં સંતાઈને જ કુતૂહલ જુએ છે. (17) तद्रुपमोहितश्चित्ते सूत्रधारो व्यचिन्तयत् / किन्नरी नागकन्या किं विद्याधर्यथवा न्वियम् // 18 // I. તેના રૂપથી મોહિત થયેલા ચિત્તવાળો સુથાર વિચારવા લાગ્યો કે શું આ કન્યા કિન્નરી હશે ? નાગકન્યા હશે ? 4 - શા દીTEL Ad Gunrainasuri MS. Jun Gun Aaradhak Tris