________________ चित्रसेन चरित्रम् 44546414 રત્નસાર મંત્રીપુત્ર મિત્રના દુઃખથી દુઃખી થયેલો બોલ્યો કે હે મિત્ર આ કાર્ય આકાશનાં ફલની જેમ અશક્ય છે. इतश्च पुण्ययोगेन चिन्तितार्थनिरूपकः / चतुर्ज्ञानधरः साधु-रेकस्तत्र समागत: // 46 // આ બાજુ પુણ્યના યોગથી ચિંતવેલા અર્થને કહેનારા ચારજ્ઞાનને ધારણ કરનારા એક સાધુ ભગવંત ત્યાં પધાર્યા. (46) कुमारः सह मित्रेण नमस्कृत्य मुनीश्वरम् / विनयादग्रतश्चैन-मुपविष्टः कृताञ्जलिः // 47 // રાજપુત્ર-મિત્રની સાથે તે મુનીશ્વરને પ્રણામ કરીને વિનયથી તેમની આગળ-હાથ જોડીને બેઠો. (7) देशनान्ते नमन्मौलि-रपृच्छन्मन्त्रिजो मुनिम् / एषा पुत्तलिका कस्या अनुसारेण निर्मिता // 48 // રત્નસાર મંત્રીપુત્રએ મસ્તક નમાવીને મુનિરાજને પૂછ્યું. આ પુતળી કોના રૂપના આધારે બનાવી છે ? (48) एतद्वचनमाकर्ण्य जगाद मुनिपुङ्गवः / वत्स श्रृणु तवृत्तान्त-मद्भुतं कर्णसौख्यदम् // 49 // આ વચન સાંભળીને ઉત્તમ મુનિરાજ બોલ્યા કે હે વત્સ ! કાનને સુખ આપનાર તેનું અદ્ભુત વૃત્તાંત તું સાંભળ. (49) पुरं कञ्चनपुराख्य-मस्ति कांचनपूरितम् / यत्र वर्णाश्च चत्वारो वसन्ति धनसंयुताः // 50 // સોનાથી ભરેલું કાંચનપુર નામનું નગર છે. જ્યાં ધનવાન એવા ચારે વણ રહે છે. (50) विश्वकर्मावतारस्तु सूत्रधारो गुणाभिधः / तत्र गुणश्रिय: स्वामी सुता: पंच तयोर्वराः // 51 // તે નગરમાં સાક્ષાત્ વિશ્વકર્માના અવતાર જેવો ગુણશ્રી નામની પત્નીનો પતિ ગુણ નામનો સુથાર રહે છે. તે સુથારને ઉત્તમ પાંચ પુત્રો હતા. (51) Gunrainasuri M.S. Juin Gun Aaradhak Trust UGLELELELELCLCLCLCLC 994504444 ને IYગી છે. જાપાનની માતા