________________ 4UCLCLCLCLCLCLCLCLCLC धनदेवो धनसारो गुणदेवो गुणाकरः / पञ्चमः सागरो नाम्ना कलानामेकसागरः // 52 // ધનદેવ-ધનસાર-ગુણદેવ ગુણાકર અને પાંચમાં કલાના એક સમુદ્ર જેવો સાગર નામનો પુત્ર હતો. (12) पञ्चानामपि पुत्राणां पाठयित्वा यथाविधि / परिणाय्य सुता सर्वे कृतास्तेन पृथक्पृथक् // 53 // તે સુથારે તે પાંચ પુત્રોને યોગ્યતા પ્રમાણે ભણાવીને અને પરણાવીને સહુને જુદા જુદા કર્યા. (53) सागराख्यो लघुस्तेषां सुतो गुणगणान्वितः / कलावान् सत्यसंयुक्तो जैनधर्मरतस्तदा // 54 // તે પાંચ પુત્રોમાં નાનો સાગર નામનો પુત્ર ગુણના સમૂહવાળો, ક્લાવાળો, સત્યવાદી અને જૈનધર્મમાં રકત હતો. (54) प्रिया तस्य प्रियालापा पतिचित्तानुगामिनी / सागरस्य प्रिया नित्यं नाम्ना सत्यवतीति सा // 55 // તે સાગરને પ્રિય બોલનારી-પતિના ચિત્તને અનુસરનારી-વહાલી સત્યવતી નામની પત્ની હતી. (55) अथ पद्मपुरस्वामी राजा पद्मरथाभिध: / पद्मश्रीस्तस्य राज्ञी च सुता पद्मावती तथा // 56 // હવે આ બાજુ પવપુરના રાજા નામથી પવરથ હતા. તેને વિશ્રી નામની રાણી અને પવાવતી નામની પુત્રી હતી. अनेकगुणसंपन्ना विद्ययेव सरस्वती। क्रमेण यौवनं प्राप्ता सुन्दरी सा मनोहरा // 57 // અનેક ગુણોથી ભરેલી વિદ્યાવડે સાક્ષાત્ સરસ્વતી જેવી તે મનોહર પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી. (57). राज्ञान्यदा सभायाता दृष्टा पद्मावती सुता / यौवनाद्वरयोग्या सा साक्षाद्देवाङ्गनोपमा // 58 // એક દિવસ યુવાવસ્થાથી ધરવા યોગ્ય થયેલી. સાક્ષાત દેવાંગના જેવી પદ્માવતી પુત્રીને રાજાએ સભામાં આવેલી તે . Gunratnasturi MS. Jun Gun Aaradhak True