________________ चित्रसेन चरित्रम् LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCI नमस्कृत्य जिनाधीशं स्तुत्वा च विधिपूर्वकम् / सुहृदौ तौ सुभावेन मण्डपे संस्थितौ मुदा // 40 // ત્યાં જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને અને વિધિપૂર્વક સ્તુતિ કરીને તે બન્ને મિત્રો આનંદથી સારા ભાવ વડે રંગમંડપમાં ઊભા રહ્યાં. (40) सुन्दराकाररूपात्र दृष्टेका शालभञ्जिका / तदा राजकुमारेण देवीवातिमनोहरा // 41 // ત્યાં રાજકુમારે દેવીના જેવી અતિમનોહર - સુંદર આકાર અને રૂપવાળી એક પુતળી જોઈ. (41). मोहितो रूपतस्तस्या मूर्छितो राजनन्दनः / शीतोपचारैमित्रेण सावधानीकृतो द्रुतम् // 42 // રાજપુત્ર તે પુતળીના રૂપથી મોહિત થયેલો મૂચ્છ પામ્યો. ત્યારે તેના મિત્રે જલદી ઠંડકના ઉપચાર કરી તેને સ્વસ્થ થT કર્યો. (42) मूर्छाकारणमपृच्छ-त्कुमारोऽप्यवदत्तदा / एषा पुत्तलिका कस्या अनुसारेण निर्मिता // 43 // જ્યારે તે રત્નસારે મિત્રે કુમારને મૂર્છાનું કારણ પૂછ્યું ત્યારે કુમાર બોલ્યો કે, હે મિત્ર આ પુતળી કોના રૂપના આધારે બનાવી હશે ? (43) यस्या रूपानुसारेण कृता पुत्तलिका ह्यसौ। सा कुमारी मयोद्वाह्या-न्यथा मे काष्ठभक्षणम् // 44 // જે રાજપુત્રીના રૂપના અનુસાર આ પુતળી બનાવી છે. તેજકુમારીને હું પરણીશ નહિતર હું અગ્નિમાં પ્રવેશ કરીશ. (4) रत्नसारो जगादाथ मित्रदुःखेन दुःखितः / आकाशपुष्पवद् ज्ञेय-मेतत्कार्य तु दुष्करम् // 45 // UNUUUUETITLE-LEADE E 11 Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak To