________________ चित्रसेन चरित्रम् चरित्रम् ELA454545454545454545454545 विस्मयाक्षिप्तचित्तोऽसौ प्रबोध्य सुहृदं निजम् / न्यवेदयच्च साश्चर्य ध्वनिं तं हर्षदायकम् // 34 // વિસ્મય પામેલા ચિત્તવાળા તેણે પોતાના મિત્રને જગાડીને હર્ષને આપનાર તે કિન્નર ધ્વનિને આશ્ચર્ય સાથે કહી. (34) चित्रसेनस्तदावादीत् स्वभावात्कौतुकप्रियः / अहं तत्र गमिष्यामि त्वया स्थातव्यमत्र भोः // 35 // मन्त्रिपुत्रो जगादाथ मित्रात्र भीषणे वने / एकाकिना त्वया नूनं तत्र गन्तुं न युज्यते // 36 // ત્યારે સ્વભાવથી જ કૌતુકપ્રિય એવા ચિત્રસેન રાજપુત્રએ કહ્યું કે “હું ત્યાં જાઉં છું. તારે અહીં રહેવું ત્યારે રત્નસાર બોલ્યો. હે મિત્ર ! આ ભયંકર વનમાં તારે એકલાએ જવું યોગ્ય નથી.” (35-36). हसित्वासौ तदावादीत् क्षत्रिणां च भयं कुतः / तेनेत्युक्तेऽचलत् साध रत्नसारोऽपि सत्त्ववान् // 37 // ત્યારે આ રાજપુત્ર હસીને કહે છે કે હે મિત્ર, ક્ષત્રિયને ભય ક્યાંથી હોય ? આ પ્રમાણે કહેવા છતાં પૈર્યવાળો રત્નસાર પણ તેની સાથે ચાલ્યો. (37) क्रमात्ताभ्यां तदा दृष्टं युगादिजिनमंदिरम् / अनेकदेवदेवेन्द्र-मण्डितं किन्नरैर्वृतम् // 38 // અનુક્રમે તેઓએ ચાલતાં અનેક દેવો-દેવેન્દ્રો વડે શોભતું અને કિન્નરદેવો વડે પરિવરેલું યુગાદિદેવનું જિનમંદિર જોયું. (38) अष्टाह्निकोत्सवे तत्र नृत्यमानाः सुरांङ्गनाः / गायन्ति मधुरध्वानै-र्जिनेश्वरगुणावलिम् // 39 // ત્યાં અઠ્ઠાઈ મહોત્સવમાં દેવાંગનાઓ નૃત્ય કરે છે અને મધુરશબ્દ વડે જિનેશ્વર પ્રભુના ગુણોને ગાય છે. (39) Gunrainasuri MS Jun Gun Aaradhak Trust Hell