________________ चित्रसेन છું. (28) चरित्रम् Irell AUCUCUCLCLCLCLCLCLCLCLCU अथावग् रत्नसारोऽपि मित्रदुःखेन दुःखित / मित्र त्वया विनाहं तु स्थातुं नैव क्षणं ह्यलम् // 29 // હવે મિત્રના દુઃખથી દુઃખી થયેલો રત્નસાર પણ બોલ્યો, “હે મિત્ર ! તારા વિના હું એક ક્ષણ પણ રહેવા શકિતમાન નથી. (29) एको जीवो द्विधा देहो ह्यावयोस्तन्मया ध्रुवम् / सुखं वा यदि वा दुःखं सोढव्यं हि त्वया सह // 30 // આપણા બન્નેના શરીરો જુદા છે પણ આત્મા એક જ છે. તેથી મારે તારી સાથે સુખ અથવા દુ:ખ સહન કરવું જોઈએ. (30) ज्ञेया वियोगतो नूनं स्नेहे दत्ता जलाञ्जलिः / इति निश्चित्य मनसि प्रच्छन्नं चलितौ च तौ // 31 // વિયોગ થવાથી સ્નેહને જલાંજલી અપાઈ જાય છે. એમ મનમાં નિર્ણય કરીને તે બન્ને ગુપ્ત રીતે ચાલ્યા. (31) अविलम्बप्रयाणेन प्राप्तौ तावटवीं क्रमात् / गतो ह्यस्ताचले भानुः स्थितौ तौ च तरोस्तले // 32 // રોકાયા વગરના પ્રયાસથી ચાલતા તેઓ જંગલમાં પહોંચ્યા. ત્યારે સૂર્યાસ્ત થવાથી તે બન્ને એક ઝાડ નીચે રાત રહ્યા. (32). मार्गप्रवासतः खिन्नः प्रसुप्तो राजनन्दनः / तदैव रत्नसारस्तु शुश्रुवे किन्नरध्वनिम् // 33 // માર્ગના પ્રવાસથી થાક્લો રાજપુત્ર સૂઈ ગયો. ત્યારે જાગતા એવા રત્નસારે કિન્નરદેવતાનો અવાજ સાંભળ્યો. (33) IslI A Jun Gun Aaradhak Trus Gunratrasuri M.S.