________________ कथा चित्रसेन ત્યાં રાત્રિમાં કોઈપણ રીતે બંધન વગરનો થયેલો તે મિત્રાનંદ નગરીના પાણી જવાના ખાળ વડે નગરની અંદર मित्रानन्दादि चरित्रम् પેઠો. (1059) IIટા तस्करोपद्गुता सा पू-स्ततो राज्ञा नियोजितः / आरक्षको विशेषेण चौरनिग्रहकर्मणि // 1060 // તે સમયે તે નગરી ચોરના ઉપદ્રવવાળી બની હતી. તેથી રાજાએ ચોરને પકડવા માટે ખાસ કોટવાળોને રાખ્યા હતાં. (1860) प्रविशंश्चौरवत्तेन मित्रानन्दो निरीक्षितः / बद्धश्च केकिबन्धेन विपरीतविधेर्वशात् // 1061 // તે કોટવાળોએ ચોરની જેમ પ્રવેશ કરતા મિત્રાનંન્ને જોયો. અને વિધિની વિપરીતતા વડે તે મયૂરબંધ વડે [L, બંધાયો. (1061). यष्टिमुष्टयादिघातैश्च ताडयित्वातिनिष्ठुरम् / वधार्थ स्वमनुष्याणा-मारक्षेण समर्पितः // 1062 // તે કોટવાળે તેને લાકડી અને મુઠી વગેરેના ઘાતથી અતિ દૂર રીતે મારીને વશ કરવા માટે માણસોને સોંપ્યો. (1 अयं सिप्रानदीतीरे वटवृक्षे महीयसि / उद्वद्धय वध्यो युष्माभि-रिति चाज्ञापिता इमे // 106 // અને પછી આજ્ઞા કરી કે આને સિખાનદીના કિનારે વડના ઝાડ પર બાંધીને તમારે તેને મારી નાંખવો. (1063) ततस्तैीयमानोऽसौ मनस्येवं व्यचिन्तयत् / जातं तद्वचनं सत्यं यच्छवेनोदितं पुरा // 1064 // ત્યાર પછી તે મારાઓ વડે લઈ જવાતો એવો તે મનમાં વિચારવા લાગ્યો કે પહેલાં જે શબે વચન કહ્યું હતું તે પE Ad Gunratnasuri M.. Jun Gun Aaradhak Iટી