________________ मित्रानन्दादि चित्रसेन चरित्रम् HIR૮શા कथा વચન સારું થયું. (1064) यत्र वा तत्र वा यातु यद्धा तद्वा करोत्वसौ / तथापि मुच्यते प्राणी न पूर्वकृतकर्मणः // 1065 / / તમે અહીં તહીં ગમે ત્યાં જાવ. ગમે તે કરો. પરંતુ પૂર્વે કરેલા કમોંથી પ્રાણીઓ મૂકાતા નથી. (1065) विभवो निर्धनत्वं च बन्धनं मरणं तथा / येन यत्र यदा लभ्यं तस्य तत्र तदा भवेत् // 1066 // વૈભવ-દરિદ્રતા-બંધન અને મરણ જેને જ્યાં મળવાના હોય તેને ત્યારે ત્યાં મળે છે. (1066) याति दूरमसौ जीवो-ऽपायस्थानाद्भयद्रुतः / तत्रैवानीयते भूयो रज्ज्वेव प्रौढकर्मणा // 1076 // - આ જીવ ભયના સ્થાનથી ડરીને દૂર જાય છે. પરંતુ પ્રૌઢ કર્મરૂપી દોરડાથી બંધાયેલો જીવ પાછો ત્યાં લઈ જવાય છે. (1067) माकार्षीः कोपमेतेषु रे जीव वधकेष्वपि / यदीच्छसि परत्रापि सुखलेशं त्वमात्मनः // 1068 // 2. હે જીવ! જો તું પરલોકમાં જરા પણ સુખની ઇચ્છા રાખતો હોય તો આ મારનારાઓ પર કોપ કરતો નહીં. (1068) एवं विचिन्तयन्नेष तैरारक्षकमानुषैः। वटे तत्रैव सम्बद्धो-ऽपराधरहितोऽप्यहो // 1069 // | એ પ્રમાણે વિચાર કરતા તેને અપરાધ રહિત હોવા છતાં પણ કોટવાળ મનુષ્યોએ વડના ઝાડ પર બાંધ્યો. (1069) अन्यदा रममाणानां गोपानां दैवयोगतः / उत्पत्योन्नतिकाविक्ष-न्मुखे तस्यापि पूर्ववत् // 1070 // એક દિવસ ત્યાં દૈવયોગે ગોવાળીયાઓ રમતાં તેના મોંઢામાં મોઈ ઉછળીને પડી. (1070) UCUCLCLCLCLCLCLCLCLCLCLCLCLC Jun Gun Aaradhat P.Ad Gunratnasuri M.S.