________________ चित्रसेन मित्रानन्दादि चरित्रम् कथा // 187 // 1 पृष्टस्तेन त्वमेकाकी प्रस्थितोऽसि क्क भद्रक ! / तेनापि निजका वार्ता सत्या तस्य निवेदिता // 1054 // તે યોગીએ મિત્રાનંન્ને પૂછયું કે હે ભાગ્યશાળી ! તું એકલો ક્યાં જાય છે ? તેણે પોતાની સત્યકથા તેની પાસે LEही . (1054). स्वस्थानं तापस: सोऽगा-द्दध्यौ मित्रोऽपि हा मया / सप्तमपि नो लब्धं सुखेन मरणं किल // 1055 // તે તાપસ પોતાના સ્થાનકે ગયો. ત્યારે મિત્રાનંદે વિચાર્યું કે ખરેખર મને સર્પ વડે પણ મરણ સુખપૂર્વકન મળ્યું. (1055) सङ्गमात्सुहृदश्चापि भ्रष्टोऽहं स्वकदाग्रहात् / अथवाद्यापि तत्पार्वे याम्यलं चिन्तयान्यया // 1056 / / હું મારા પોતાના કદાગ્રહથી મિત્રના સમાગમથી પણ રહીત થયો. અથવા તો હજુ પણ તેની પાસે જાઉ ચિંતા L-डेस. (1056) ततोऽसौ चलितो मार्गे गृहीतस्तस्करैः पुनः / नीत्वा च निजपल्लिं तै-विक्रीतो वणिगन्तिके // 1057 / / ત્યાર પછી તેને માર્ગમાં ચાલતાં ચોરોએ પકડીને પોતાની પલ્લીમાં લઈ જઈ તે ચોરોએ કોઈક વાણીયાને ત્યાં याधी. (1057) , . सोऽपि पारसकूलाख्ये देशे गन्तुमना वणिक् / उज्जयिनीपुरे प्राप्त उद्याने च स्थितो बहिः // 1058 // E પારસકુળ નામના દેશમાં જવાની ઇચ્છાવાળો તે વણિક ઉજ્જયિની નગરીની બહાર ઉદ્યાનમાં રહ્યો. (1058) तत्र रात्रावसौ मित्रः कथञ्चिद्गतबन्धनः / पुर्या निर्धमनेनान्तः प्रविवेश तदा पुनः // 1059 // . . PLIERAc. Guntainasuri M.S. . . LELELELELCLC // 187 // Jun Gun Aaradhak. T