________________ मित्रानन्दादि चित्रसेन चरित्रम् થઈ છાયા કરી. (991) बीजितं चामराभ्यां च भृङ्गारेण विनिर्ममे / भूपालत्वाभिषेकोऽस्य पुण्यैः किं नाम नो भवेत् ॥९९शा બને થાયરો વીંજવવા લાગ્યા, ભંગારે પણ અવાજ કર્યો અને તેનો રાજા તરીકેનો અભિપૈક થયો. " થતું નથી ? (992) ततस्तं शुण्डयोत्पाट्य गजः स्कन्धेऽध्यरोपयत् / बिवेश नगरे सोऽथ सञ्जातानेकमङ्गले ॥९९शा , | પછી હાથી તેને સંકથી ઊંચકીને રાંધ ઉપર બેસાડયો, અને તેણે અનેક મંગલો થયા છે તેવા નગરમાં પ્રવેશ કર્યો. (993) पुरखवेशे तस्याथ मिलितो महिलाजनः / राजराज्योः स्वरूपं तद् दृष्टवान्योन्यं जगाविति // 994 // નગરીના પ્રવેશ સમયે ભેગી થયેલી સ્ત્રીઓ રાજા અને રાણીનું રૂપ જોઈને પરસ્પર કહેવા લાગી. (4) काचिजजल्प राज्ञोऽस्य रूपसम्पदमुत्तमाम् / हले पश्य जनश्नाध्यां कामस्येव मनोहराम् / / 995 / / ત્યારે કોઈક સ્ત્રી બોલી હે ભોળી સ્ત્રી ! આ રાજાની કામદેવના જેવી મનોહર અને મનુષ્યોમાં પ્રશંસા થાય તેવી રૂપ સંપત્તિ છે. (995) अन्या जगाद मुग्धे त्वं वर्णयसि किमु केवलम् / नृपमेव महिषीय-मपि रूपरतिप्रभा / / 996 / / ત્યારે બીજી સ્ત્રી બોલી હે ભોળી ! તું એક્લા રાજાનું જ વર્ણન કેમ કરે છે. આ રાણી પણ કામદેવની સ્ત્રી P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak