________________ चित्रसेन / मित्रानन्दादि चरित्रम् कथा રતિ જેવા રૂપવાળી છે. (96) अपरा स्माह यद्रूप-मस्यास्त्रिभुवनोत्तरम् / ततस्तत्प्रतिछन्देन मोहितोऽयमभून्नृपः // 997 // ત્યારે વળી ત્રીજી બોલી આ રાણીનું 25 અદ્વિતીય છે તેથી તેની પ્રતિકૃતિ પર આ રાજા મોહ પામ્યો હતો. (997) इतरोचे हले पूर्ण-भाग्यैषा हि महीतले। यया विश्वजनश्रेष्ठो लब्ध एवंविधो धवः // 998 // ત્યારે વળી કોઈક સ્ત્રી બોલી કે અરે ભોળી ! આ પૃથ્વી ઉપર આ રાણી ભાગ્યશાળી છે. જેથી વિશ્વમાં શ્રેષ્ઠ એવો પતિ મળ્યો. (98) अन्यया प्रोक्तमेषोऽपि धन्योयेनेद्दशी प्रिया / लब्धा विदेशगेनापि लक्ष्मीरिव मुरद्विषा // 999 // UN ત્યારે બીજીએ કહ્યું કે ધન્ય છે આને કે જેણે પરદેશમાં પણ કૃષ્ણને જેમ લક્ષ્મી મળી હતી તેમ આ સ્ત્રી મળી. (9) कृत्वा गाढोद्यम येना-नीतेयं मृगलोचना / तदस्य भाग्यवन्मित्रं श्लाध्यमित्यपरावदत् // 1000 / T. ત્યારે વળી કોઈક બોલી કે જેણે ગાઢ ઉદ્યમ કરીને આવી સ્ત્રીને લાવી આપી. તે ભાગ્યશાળી મિત્ર પણ પ્રશંસનીય છે. (1000). जजल्पान्या सखि श्रेष्ठी श्लाधनीयो सावपि / अविज्ञातोऽपि येनायं पुत्रवत्परिपालितः // 1001 // ત્યારે વળી કોઈક સ્ત્રી બોલી હે સખિ ! આ શેઠ પણ વખાણવા લાયક છે કારણ કે જેણે વગર ઓળખાણે આ અમરદત્તનું પુત્રની જેમ પાલન કર્યું. (1001) 451461414141414141414141414145 IslI w P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak