________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् ASLELLELCLCLCLCLC 64 LCLCLCLCLCLCLCL થયો. (985) दूरीकृत्य चिताकाष्टं स्थाने तत्राग्निसाक्षिकम् / मित्र: कारयतिस्माथ पाणिग्रहणमेतयोः // 986 / / E પછી મિત્રાનંદે ચિતાના લાક્કાઓ દૂર કરીને તે સ્થાને અગ્નિની સાક્ષીએ તે બનેનું પાણિગ્રહણ કરાવ્યું. (986) विलोक्य रत्नमञ्जयां रूपं पौरगणोऽवदत् / तन्नाश्चर्य यदेतस्या मूर्त्यासावपि मोहितः // 987 // રત્નમંજરીનું રૂપ જોઈને નગરીના લોકો બોલવા લાગ્યા કે આ સ્ત્રીની મૂર્તિ જેવાથી આ મોહિત થયો તેમાં આશ્ચર્ય નથી. (987) कृतोद्वाहस्य तस्याथा-मरदत्तस्य तत्र यत् / सञ्जातं भाग्ययुक्तस्य तदितः श्रूयतां जनाः // 988 // વિવાહ કરેલા ભાગ્યશાળી અમરદત્તનું ત્યાં જે થયું તે લોકો ! સાંભળો. (988) तस्मिन्नेव पुरेऽपुत्रो महीपालो व्यपद्यत / चक्रे च राजलोकेन पञ्चदिव्याधिवासना // 989 // તે જ નગરનો રાજા પુત્ર વગરનો મરણ પામ્યો. તેથી રાજાના મંડળે પંચદિવ્યોને તૈયાર કર્યા. (989). भ्रान्त्वा त्रिकचतुष्कादि-स्थानेषु निखिले पुरे / तानि तत्र समाजग्मुः कुमारो यत्र विद्यते // 990 // તે પંચદિવ્યોત્રણ રસ્તા-ચાર રસ્તા આદિસ્થળોએ આખા નગરમાં ફરીને જ્યાં આ અમરદત્ત હતો ત્યાં આવ્યાં. (990) हयेन हेषितं तत्र हस्तिना चापि गर्जितम् / चक्रे तस्योपरि च्छत्रं स्वयं छायां विकस्वरम् // 991 // ત્યાં ઘોડાએ જાતે જ ખોંખારવ-શબ્દ કર્યો અને હાથીએ પણ ગર્જના કરી. છત્રએ ત્યાં પોતાની જાતે જ વિકસ્વર Engh II TITLE LCLCLCLCLCLCLCLLL P. Ac Gunratnasur M.S Jun Gun Aaradhak 1