________________ चित्रसेन चरित्रम् IIક્ટા कथा VELCLCLCLCLCLCLCLCLCLCLCU CLCLCULEPPU જેટલામાં આ મારી પુત્રી મારી નગરના બધા માણસોને મારી ન નાંખે તેટલામાં આનો કોઈપણ ઉપાય વડે નિગ્રહ मित्रानन्दादि કરવો. (947) विचिन्त्यैवं वलित्वा च पृच्छन्मित्रं महीपतिः / नूनं भद्र त्वया सत्वा-स्मृतकं रक्षितं ह्यदः // 948 // किंवास्ति मंत्रशक्तिस्ते पृष्टस्तेनेति सोऽवदत् / कुलक्रमागतो नूनं मंत्रोऽपि मम विद्यते // 949 // આ પ્રમાણે વિચારીને પાછા આવીને રાજાએ મિત્રાનંદને પૂછ્યું. હે ભાગ્યશાળી ! તે સત્વથી શબનું રક્ષણ કર્યું હતું કે અથવા કોઈ મંત્રશતિથી રક્ષણ કર્યું હતું ? ત્યારે તેને કહ્યું કે કુળની પરંપરાથી આવેલો મંત્ર મારી પાસે છે. (948-949). कृत्वैकान्तमथाचख्यौ राजा यद्भद्र मे सुता / मारी नास्त्यत्र संदेह-स्ततोऽस्यानिग्रहं कुरु // 650 // ત્યારે રાજા એકાંત કરીને બોલ્યો કે હે ભાગ્યશાળી ! જો મારી પુત્રી મારી છે જ તેમાં સંદેહ નથી. તો તું તેનો નિગ્રહ કર. (50). मित्रानन्दोऽवदद्वाक्यं घटते देव नेदशम् / यत्कुमारी भवेन्मारी समुत्पन्ना कुले तव // 951 // ત્યારે મિત્રાનંદ બોલ્યો હે દેવ ! તમારા કુળમાં ઉત્પન્ન થયેલી પુત્રી મારી હોય તે વાક્ય ઘટતું નથી. (51) तमुवाचाथ भूनाथो-ऽघटमानं किमत्र भोः / मेघवृंदसमुद्भूता विद्युत् प्राणहरा न किं // 952 // ત્યારે તે મિત્રાનંદને રાજાએ કહ્યું કે આમાં અઘટિત શું છે ? વાંદળાના સમૂહમાંથી ઉત્પન્ન થયેલી વીજળી શું Ile P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak TET TAT ,