________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा // 17 // UELCLCLCLCLCLCLCLCLCLCLCLC स्वनामाकं च तद् द्दष्टवा स दध्यौ किमहो मम / कन्यकैवाभवन्मारी यत्तस्या भूषणं हयदः // 942 // તે કડો પોતાના નામવાલો જોઈને વિચારવા લાગ્યો કે આ શું ? શું મારી પુત્રી જ મારી થઈ છે ? કારણ કે मालूप तेनुं छे. (42) देहचिंतापदेशेन ततश्चोत्थाय भूपतिः / गत्वा च कन्यकापावें प्रसुप्तां तां व्यलोकयत् // 14 // हिथितानाहानाथी राम त्यांधी ही उन्या पासे नेत्यांने सूतेजी छ. (Ers) दृष्ट्वा वामकरं तस्या गतालङ्करणं तथा। पट्टबन्धं व्रणस्थाने वजाहत इवाभवत् // 944 // ત્યાં તે કન્યાનો ડાબો હાથ-આભૂષણ વિનાનો અને વાગેલા ઘાના સ્થાને પહૃબંધ જોતાં વજથી હણાયેલાની જેવો यो. ( 4), अचिन्तयत्स वंशो मे चन्द्रमण्डलनिर्मलः / कलङ्कितोऽन्या दुष्ट-कन्यया सर्वथा हहा // 945 // અને તે વિચારવા લાગ્યો કે અરેરે ! ચંદ્રના મંડલ જેવું નિર્મળ એવું મારું કુળ આ દુર કન્યાએ કલંકિત કર્યું. नृशंसोऽनृतभाषी च कुशीलश्च चलाशयः / स्त्रीजनोजायते यत्र तत्कुलं न हि निर्मलम् // 946 // જે કુળમાં નિર્દય-અસત્યવાદી-ખરાબ શીલવાળી અને ચપળ ચિત્તવાળી સ્ત્રીઓ હોય છે તે કુળ નિર્મળ રહેતું नयी. (49) न यावन्नगरीलोकं निखिलं मारयत्यसौ / तावत्केनाप्युपायेन कार्योऽस्या एव निग्रहः // 947 // // 16 // P.AC.GunratnasuriM.S. Jun Gun.AaradhakT