________________ मित्रानन्दादि चित्रसेन चरित्रम् कथा Hદદા ભય ઉત્પન્ન કરનારી. કોઈક સ્ત્રી મારી પાસે આવી. (974-935). क्षयं नेष्यामि दुष्टाद्य भवन्तमिति वादिनीम् / तां विलोक्य मया राजन् सेयं मारीति चिन्तितम् // 936 // હે ર ! હું આજે તારો નાશ કરીશ એમ બોલતી તેને જોઈ હે રાજન ! મેં નક્કી વિચાર્યું કે આ જ મારી છે. (90 ततोऽतिसन्निधीभूता धृता वामकरे क्षणात् / मया सा सत्त्वशीलेनो-त्पाटितान्येन शस्त्रिका // 937 // ત્યાર પછી તે અત્યંત નજીક આવતાં મેં સાહસથી એક ક્ષણમાં તેને ડાબા હાથથી પકડીને જમણા હાથ વ લઈ લીધી. (907) मोचयित्वाथ मे हस्तं बलादेव चचाल सा। मया क्षुरिकया यान्ती जङ्घायां खलु सा हता // 938 // હવે તે બળ વડે મારો હાથ છોડાવીને ચાલવા લાગી ત્યારે જતી એવી તેણીની જાંઘમાં મેં છરી વડે માર્યું. (978) तस्थौ च कटकं तस्या ममैव हि करे प्रभो। अत्रान्तरे नभोदेशे समायाते दिवाकरे // 939 // તેનો કક્કો મારા હાથમાં જ રહી ગયો અને એટલામાં જ હે પ્રભુ ! આકાશમાં સૂર્ય ઊગ્યો. (09) विस्मितोऽथ नृपः प्रोचे कटकं मे प्रदर्शय / मारीहस्ताद्गृहीतं य-त्वया वीरशिरोमणे // 940 // ત્યારે વિસ્મય પામેલો રાજા બોલ્યો કે હેવીર શિરોમણી તૈયારીના હાથમાંથી જેકડો લીધો છે તે મને બતાવ. (940 परिधानांशुकग्रन्थि-मध्यादाकृष्य तद्रुतम् / मित्रानन्दोऽर्पयामास कटकं भूपते: करे // 941 // ત્યારે મિત્રાનંદે પહેરેલા વસ્ત્રની ગાંઠમાંથી તે છૂરિકા ખેંચી કાઢીને તુરત જ રાજાના હાથમાં સોંપ્યો. (941) Pia Supeatinasug MS Jun Gun Aaradhak Tre