________________ चित्रसेन चरित्रम् // 16 // मित्रानन्दादि कथा प्रागोने९२५ अरती नयी ? (52) मित्रानन्दो जगादाथ तर्हि दर्शय तां मम / मया साध्या साध्या वा वेद्मि दृष्टया विलोक्य ताम् // 953 // ત્યારે મિત્રાનંદ બોલ્યો કે તો મને તે પુત્રી બતાડો કારણ કે નજરથી જોઈને હું કહું કે આ સાધ્ય છે કે અસાધ્ય छ ? (643) गत्वा चालोकयेत्युक्तो राज्ञा तत्र जगाम सः। सुप्तोत्थिता कुमारी सा तमायान्तमलोकयत् // 954 // ત્યાં જઈને તું જે, એમ રાજાએ કહ્યું ત્યારે તે ત્યાં ગયો. ઊંઘમાંથી જાગતી એવી કમારીએ તેને આવતો જોયો. (954) दध्यौ चैवं नरः सोऽयं येन मे कटकं हृतम् / मन्ये चाज्ञापितो राज्ञा यन्निःशंकः समेत्ययम् // 955 // અને તે વિચારવા લાગી કે જેણે મારો કડો હરણ કર્યો તે જ માણસ આ છે. અને હું માનું છું કે રાજાએ એને આજ્ઞા આપવાથી આ રોકટોક વગર આવે છે. (55) तया दत्तासने सोऽथो-पविश्यैवमुवाच ताम् / मया ह्यारोपितं सुनु कलवं ते महत्तरम् // 956 // તે રાજકન્યાએ આપેલા આસન ઉપર બેસીને તેને કહેવા લાગ્યો કે હે શુભ્ર ! મેં તારા ઉપર મોટું કલંક મૂક્યું છે. ( अर्पयिष्यति भूपालो मम त्वामद्य सुन्दरि!। तत: स्थानं नयामि स्वं तव चेत्सम्मतं भवेत् // 957 / / હે સુંદી ! આજે રાજા તને મને સોંપશે. તેથી જો તારી ઇચ્છા હોય તો તને મારા સ્થાને લઈ જાઉ. (57) TOनो चेदथाधुनापि त्वां निष्कलङ्क करोम्यहम् / त्वया जलाञ्जलिभद्रे मम देयः पुनतम् // 958 // 4141414141414141414141419 PP.AC.Gunratnasuri M.S. Jon Gun Aaradha