________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् રાપરFFIFTEENTERNET હે પુત્રી ! આ ઉદાર પુરૂષને તારે સન્માનથી જોવો કારણ કે આ ઉત્તમ મનુષ્ય જંગમ કલ્પવૃક્ષ જેવો છે. (88 ततः सा स्वयमेवास्य चक्रे स्नानादिसत्क्रियां। प्रदोषसमये वास-गृहे तस्या ययावसौ // 884 // ત્યાર પછી તેણીએ તેની સ્નાન વગેરે સેવા પોતાના હાથે જ કરી. સાંજના સમયે તે તેણીના વાસગૃહમાં ગયો. (884) सन्ध्यायां सामरीकल्पा कल्पितानल्पभूषणा। तत्र शय्यागते तस्मिन् गणिका सा समाययौ // 885 // સાંજે પહેરેલા ઘણા આભૂષણોથી શોભતી દેવીની જેવી તે શય્યામાં સૂતો ત્યારે ગણિકા ત્યાં આવી. (885) सोऽथ दध्यौ न विषया-सक्तानामिह देहिनाम् / नूनं कार्याणि सिद्धयंन्ति विचिन्त्येत्यब्रवीच्च ताम् // 886 / / ત્યારે તે વિચારવા લાગ્યો કે - ખરેખર વિષયમાં આસક્ત થયેલા જીવોને કાર્યો સિદ્ધ થતાં નથી. એમ વિચારીને તેને કહ્યું. (886). करोमि स्मरणं किञ्चि-द्भद्रे पट्टे समानय / इत्युक्ते सहसानीत: पट्टो हेममयस्तया // 887 // હે ભોળી ! હું કંઈક સ્મરણ કરું છું. માટે પાટ લાવ. એ પ્રમાણે કહેવાથી તેણીએ તુરત જ સોનાનો પાટ લાવીને આપ્યો. (887). तत्रोपविश्य निबिडं कृत्वा पद्मासनं तथा / वस्त्रेणाच्छाद्य चाङ्गं स्वं सोऽस्थाद् बुद्धिमतां वरः // 888 // ઉત્તમ બુદ્ધિવાળા તેણે સુવર્ણના પાટ પર બેસી ગાઢ પવાસન કરી. વસ્ત્ર વડે પોતાના અંગને યંકીને પોતે સ્થિર HE રહ્યો. (888) LCLCLCLCLCLCLCLCLCLCLCLCLLS PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak