________________ चित्रसेन चरित्रम् मित्रानन्दादि कथा // 156|| MEETEENETEENETISE शाकिनीभूतवेतालो-पसर्गेषु भवत्स्वपि / रक्षितं तेन तद्रात्रौ मृतकं धीरताजुषा // 877 // ધીરતાયુકત તેણે રાત્રિમાં શાકિની-ભૂત-વૈતાલ વગેરેના ઉપસ થવા છતાં શબનું રક્ષણ કર્યું. (87) प्रभाते स्वजनैस्तच्च मृतकं भस्मसात्कृतम् / धनं मार्गयतो मित्रा-नन्दस्य ददिरे न ते // 878 // સવારે તેના સ્વજનોએ મૃતકનો અગ્નિસંસ્કાર કર્યો. તે વખતે મિત્રાનંદધન માગતા તેઓએ તેને ધન ન આપ્યું. (878) सोऽवदधदि राजान्न महासेनो भविष्यति ।तदा लास्याम्हं वित्त-मितुक्त्वागात्स चापणे // 879 // તે બોલ્યો કે જો અહીં મહાસેન રાજા હશે તો હું ધન લઈશ. એમ કહીને એક દુકાને ગયો. (879) गृहीत्वा चारुवस्त्राणि दीनारैकशतेन स: / विधाय चोटं वेषं वेश्यायाः सदनं ययौ // 880 // એક્સો સોનામહોરને ખર્ચી સુંદર વસ્ત્રો લઈ-ઉદભવેશ પહેરીને તે વેશ્યાના મકાનમાં ગયો. (880) वसन्ततिलकानाम्न्या रूपयौवनयुक्तया। अभ्युत्थानादि सत्कारो विदधेतस्य वेश्यया // 881 // રૂપ અને યૌવનવાળી-વસંતતિલકા નામની વેશ્યાએ તેનો ઊભા થવું-આસન આપવું વગેરે સત્કાર કર્યો. (8 दत्तानि तेन चत्वारि दीनाराणां शतानि च / कुट्टिन्यै हर्षिता सा चा-दिशेति सुतां निजाम् // 882 // તેણે તેની માતાને (દ્ધિનીને) ચારસો સોનામહોર આપી. હર્ષિત થયેલી તેણીએ પોતાની પુત્રીને આ પ્રમાણે આદેશ ज्यो. (883) इष्टव्यो गौरवेणैष पुत्र्युदारो नरस्त्वया / यतो नरोत्तमोऽस्त्येष जङ्गमः कल्पपादपः // 883 // A c, Gunratnasuri M.S. Jun Gun Aaradhak True = // 16 //