________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् II | એક હજાર સોના મહોર આપશે. ત્યારે મિત્રાનંદે આ સાંભળીને દ્વારપાળને પૂછયું. (870-871) दीयतेऽतिप्रभूतं स्वं कथमेतत्कृते वद / स आचख्यावियं मारी-विट्ठ तास्त्यधुना पुरी // 872 / / આ મૃતક માટે આટલું મોટું દાન કેમ આપે છે ? ત્યારે તે બોલ્યો કે હમણાં આ નગરી મારી રોગથી ઉપદ્રવવાળી બની છે. (872) મયંકા તોથાવ-નાન: શ્રેણિJદેડકવતા તાવમતઃ સૂર્ય: વિહિતા રાતોચો ટ૭૩. આમારીથી મરેલો મનુષ્ય જેટલામાં શેઠના ઘરે પડેલો હતો તેટલામાં સૂર્ય અસ્ત થયોને દરવાજો બંધ થઈ ગયો. (873) समर्थो रक्षितुं कोऽपि न मारीहतमित्यमुम् / ततोऽस्य रक्षणे भद्र लभ्यते प्रचुरं धनम् // 874 // આ મારી રોગથી મરણ પામેલાને રક્ષણ કરવા માટે કોઈ શક્તિશાળી નથી. તેથી હે ભદ્ર ! તેનું રક્ષણ કરવામાં ઘણું જ ધન મળે છે. (874) कार्याणि धनहीनानां सिद्धयन्ति न महीतले। ध्यात्वेति मित्रानन्दोऽयं शवरक्षा प्रपन्नवान् // 875 // પૃથ્વી ઉપર ધન રહિત મનુષ્યોને કાર્યો સિદ્ધ થતા નથી. એ પ્રમાણે વિચાર કરીને મિત્રાનંદે આ શબની રક્ષા કરવાનું સ્વીકાર્યું. (875) तस्मै तस्य धनस्यार्ध-मर्पयित्वा शबं च तम् / शेष प्रभाते दास्यामी-त्युक्त्वागादीश्वरो गृहम् // 876 // તે મિત્રાનંદનેતેધનનો અર્થોભાગ તથા તે શબને સોંપીને બાકીનું સવારે આપીશ એમ કહીને ઈશ્વર શેઠઘરે ગયો. (876) All P.P.Ad Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust