________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् II14 છે ત્યારે સુથાર બોલ્યો કે પાટલીપુત્રનગરમાં મેં એક મંદિર બનાવેલ છે. તે તમે જોયું છે કે નહિ ? (865) मित्रानन्दोऽवदद् दृष्टः किन्तु पाञ्चालिका वरा / प्रतिच्छंदात्कृता तत्र स्वबुद्धया रचिताथवा // 86 // . UN ત્યારે મિત્રાનંદ બોલ્યો કે તે મંદિર મેં જોયું છે. પરંતુ તેમાં જે પુતળી બનાવી છે તે કોઈની પ્રતિકૃતિ છે કે તારી બુદ્ધિથી જ બનાવી છે ? (866) स जगादावंतीपुर्या महासेनस्य भूपतेः / सुताया रत्नमञ्जर्याः प्रतिच्छंदेन सा कृता // 867 // તા ત્યારે તે બોલ્યો કે અવંતિનગરના મહાસેન રાજાની પુત્રી રત્નમંજરીના રૂપ વડે તે પુતળી બનાવી છે. (867) ॐ पृष्ट्वा सुदिनमेष्यामी-त्युक्त्वा, सोऽगाच्चतुष्पथे। विक्रीय तानि वस्त्राणि व्यधात्पाथेयसूत्रणाम् // 86 // સારો દિવસ પૂછીને પછી આવીશ એમ કહીને તે ચાર રસ્તામાં આવ્યો અને ત્યાં વસ્ત્રો વગેરે વેચીને ભાથાની તૈયારી કરી. (868) ततोऽखण्डप्रयाणोऽसौ सायमुजयिनी ययौ। तत्र गोपुरपार्श्वस्थे देव्या देवकुलेऽवसत् // 869 / / ત્યાર પછી તે અખંડ પ્રયાણથી સાંજના ઉજ્જયિની પહોંચ્યો. અને ત્યાં દરવાજા પાસે દેવીના મંદિરમાં રાત રહ્યો. ( अत्रान्तरे स शुश्राव पटहोद्घोषणामिमां / यामिन्याश्चतुरो यामान् यो रक्षेन्मृतकं ह्यदः // 870 / / तस्मै ददाति दीनार-सहस्त्रं वणिगीश्वरः / मित्रानन्देन श्रुत्वैवं पृष्टो दौवारिकस्तदा // 871 // એટલામાં આ મિત્રાનંદે પહો સાંભળ્યો કે રાત્રિના ચાર પ્રહરમાં જે મનુષ્ય આ મૃતકનું રક્ષણ કરશે તેને આ ઈશ્વરશેઠ TUEUGUESULTUESUESULE LEEL Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust