________________ मित्रानन्दादि कथा चरित्रम् I૫ટા एवं ध्यानपरस्यास्य सकलापि गता निशा। प्रभाते स समुत्थाय देहचिन्ताकृते ययौ // 890 // એ પ્રમાણે ધ્યાનમાં તત્પર એવા તેની આખી રાત્રિ પસાર થઈ. અને સવારે ઊભો થઈને તે દેહચિંતા કરવા માટે US ગયો. (890) उदन्तेऽथ तयाख्याते पुनः सा भणिताकया / सर्वथा सेवनीयोऽयं हे पुत्रि / त्वकया नरः // 891 // II હવે સવારે તેનો વૃત્તાંત કહેતાં તે અકકાએ કહ્યું કે હે પુત્રી ! તારે તે જ પુરૂષ સર્વથા સેવવા યોગ્ય છે. (891). अस्मिंश्च कामिते वित्तं स्थिरमेतद्भविष्यति / अन्यथा भद्रशीर्षे च तत्प्रसूनमिवास्थिरम् // 892 // UST આ પ્રસન્ન થતાં આ ધન સ્થિર થશે. નહીંતર મસ્તક પર રહેલાં તે ફલની જેમ અસ્થિર થશે. (892). द्वितीयापि निशा तस्या अतिक्रान्ता तथैव हि / ततस्तं कुट्टिनी रुष्टा सोपालम्भमदोऽवदत् // 893 / / બીજી રાત્રિ પણ તેણીની તેવી જ રીતે પસાર થઈ. તેથી કોપ પામેલી કુદ્ધિની તેને ઉપાલંભ સહિત બોલી. भद्रे मां मम पुत्रीं त्व भूपानामपि दुर्लभाम् / विडम्बयसि किं नामा-नुरक्तामप्यकामयन् // 894 // I હે ભાગ્યશાળી ! રાજાઓને પણ દુર્લભ એવી અને તને ચાહતી મારી પુત્રીને નહીં ઇચ્છતો એવો તું શા માટે હેરાન કરે છે ? (894) कुट्टिन्या वचनं सोऽथ श्रुत्वा नीतिविशारदः। मित्रानन्दो निजे चित्ते चिन्तयामासिवानिति // 895 / / કુદ્ધિનીનું વચન સાંભળીને નીતિમાં ચતુર એવો મિત્રાનંદ પોતાના ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો. (85) કag n 1 AiTELUGU TUEUEUGUSTના IPયા Curatgauti MS લ, માજી Jun Gun Aaradhak Trus