SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रसेन ज्ञानगर्भ मंत्रीकथा नैमित्तिकं समाहूय तमपृच्छद्रहस्ययम् / अयि भद्र कुतो हेतो-रापदं मम पश्यसि // 796 / / चरित्रम् નિમિત્તિયાને બોલાવીને તેને આનું રહસ્ય પૂછયું, હે ભાગ્યશાળી તું ક્યા હેતુથી મારી આપત્તિ જુએ છે ? (96) //4 तेनापि तं समाख्यातं भाविनी ज्येष्ठनन्दनात् / विसृष्टो ज्ञानगर्भेण सत्कृत्य स निमित्तकः // 797 / / તે નિમિત્તયાએ મોટા પત્રથી ભાવિમાં થવા વાળી આપત્તિ હી. જ્ઞાનગર્ભ મંત્રીએ તે નિમિત્તિયાને સત્કાર કરીને વિદાય ક્યો. (797) अभाणि तनयस्तेन ममादेशं करोषि चेत् / आपन्निस्तीर्यते वत्स तदियं जीवितांतकृत् // 798 // 1 તેથી તેણે પુત્રને કહ્યું કે જો તું મારો આદેશ કરશે તો તે પુત્ર ! તે જીવિતનો અંત કરનાર આપત્તિને પાર કરી શકશે. (798) यदादिशति मे तात: कृत्यं कुर्वे स इत्यवक् / ज्येष्ठः पुत्रो विशेषज्ञो विनयान्नतमस्तकः // 799 // Eય ત્યારે વિશેષને જાણનાર-વિનયથી નમેલા મસ્તકવાળા તેણે કહ્યું કે મારા પિતા જે આદેશ કરશે તે હું કરીશ. (799) 1 तत: पुरुषमानायां मञ्जूषायां महामतिः। सचिवस्तं निचिक्षेप भोजनादिसमन्वितम् // 800 // IT ત્યાર પછી મોટી બુદ્ધિવાળો તે મંત્રી પુરૂષના પ્રમાણવાળી પેટીમાં ભોજન વગેરેની સામગ્રી સાથે તે પુત્રને તેમાં રાખ્યો. (800) दत्ताष्ठतालकां तां च महीभर्तुः समार्पयत् / देवेदं मम सर्वस्वं रक्ष्यं चेति व्यजिज्ञपत् // 801 // ETTESTSTSTSTS LELSLSLSLSLSLSLLLCLE IIકરા Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy