________________ चित्रसेन ज्ञानगर्भ चरित्रम् मंत्रीकथा II૪શા Tii તે પેટીને આઠ તાળા લગાડીને તે પેટી રાજાને સોંપી અને વિનંતિ કરી કે હે દેવ ! આમાં મારું સર્વસ્વ છે માટે રક્ષણ કરજો. (801). राजा प्रोवाच हे मंत्रि-निदं धर्मे नियोजय / विना भवन्तमेतेन धनेनाहं करोमि किम् // 802 // . રાજાએ કહ્યું કે હે મંત્રી ! આ ધનને ધર્મમાં જોડ. તમારા વગર હું આ ધન વડે શું કરું ? (802). भूयोऽपि सचिव: स्माह धर्मोऽयं हि नियोगिनाम् / यत्स्वामी नैव वञ्च्यो हि विपद्यपि सुसेवकैः // 803 // ફરીથી પણ સચિવે કહ્યું કે સેવકોનો આ ધર્મ છે કે વિપત્તિમાં પણ સારા સેવકોએ સ્વામીને છેતરવો નહીં. ततो राज्ञा प्रपन्नं त-न्मंत्री च जिनमन्दिरे / अष्टाह्निकोत्सवं चक्रे सडं पूजयतिस्म च // 804 // ત્યારે રાજાએ તે વાત અંગીકાર કરી, અને મંત્રીએ જિનમંદિરમાં અકાઈ મહોત્સવ કર્યો. અને સંઘની પૂજા કરવા Iક લાગ્યો. (804) दीनानाथादिसत्त्वेभ्यो ददौ दानं यथोचितम् / शान्तिमुद्घोषयामासा-भयदानं च देहिनाम् // 805 // દીન અને અનાથ મનુષ્યોને યોગ્ય દાન આપ્યું. શાંતિ તથા દેહધારી પ્રાણીઓને અભયદાનનો પડહો વગડાવ્યો. सन्नद्धकवचैः पुम्भि-विविधायुधधारिभिः / गृहं स रक्षयामास तथा हयगजादिभिः // 806 // પહેરેલા કવચવાળા અને જુદા જુદા પ્રકારના આયુધોને ધારણ કરનારા પુરૂષો વડે અને હાથી-ઘોડા વગેરે ? રક્ષણ કર્યું. (806) LLLLLLLLLLLLLLLLLLLLLLLLCL, I am Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True