________________ चित्रसेन ज्ञानगर्भ चरित्रम् તે જ્ઞાનગર્ભ મંત્રી કોણ ? એ પ્રમાણે મિત્ર વડે પૂછાતાં અમરદત્ત તેની પાસે તે કથા કહેવા લાગ્યો. (784) अस्त्यत्र भरते धान्य-धनद्धर्या बन्धुरा पुरी / चंपेति पृथिवीख्याता लंकातुल्यामितैर्गुणैः // 785 // આ ભારત ક્ષેત્રમાં ધન-ધાન્યને સમૃદ્ધિથી ભરપૂર અને અસંખ્ય ગુણોથી લંકાની જેમ પૃથ્વી પર પ્રસિદ્ધ ચંપા નગરી is છે. (785). जितशत्रु पस्तत्र कीर्तेच यशसो निधिः / वैरिवारगजवात-कुम्भपाटनकेसरी // 786 // ત્યાં તે નગરીમાં કીર્તિ અને યશનો ભંડાર-વૈરી રાજાઓના સમૂહરૂપી હાથીઓના કુંભસ્થલ ભેદવામાં કેશરી સિંહસમાન જિતશત્રુ નામનો રાજા હતો. (786). राज्ये सर्वेश्वरस्तस्या-भवन्मन्त्री पुरोदितः / बुद्धयावगणितो येन गुरुः स्वर्गीकसामपि // 787 // Ii તેના રાજ્યમાં આગળ જ્હીગયા સર્વમાં અગ્રેસરબુદ્ધિથીજેણે બૃહસ્પતિની પણ અવજ્ઞા કરી છે તેવો એવીહતો. (787) भार्या गुणावलिस्तस्य पुत्रस्तत्कुक्षिसम्भवः / सुबुद्धिर्नामतश्चासी-द्रूपश्रीविजितस्मरः // 788 // તેને ગુણાવલી નામની પત્ની હતી. તેણી કુક્ષિથી ઉત્પન્ન થયેલો રૂ૫થી જેણે કામદેવને જીત્યો છે તેવું નામનો પુત્ર હતો. (788) उपविष्टोऽन्यदास्थाने नृपमण्डलसेवितः / सहितो मन्त्रिवर्येण यावदासीन्महीपतिः // 789 // એક દિવસ નાના-નાના રાજાઓ વડે સેવા કરાતો મંત્રી સાથે જ્યારે રાજા સભામાં બેઠો હતો. (789) ELELALALALALELELELSL555LF45 IPજના Ad Gunratnasuri MS Jun Gun Aaradhak T