________________ चित्रसेन चरित्रम् कथा // 139 // LCLCLCLCLCLCLCLCLCLCLCLCLPP अतिनिबंधपृष्टेन तेनाप्यस्य निवेदितम् / तच्छवस्य वचो येन गोप्यं किञ्चिन्न मित्रतः // 779 // मित्रानन्दादि અત્યંત આગ્રહ કરીને પૂછવાથી તેણે આ શબનું વચન નિવેદન કર્યું કારણ કે મિત્રથી કંઈ પણ ગુપ્ત હોતું નથી तन्निशम्यामरः स्माह शबा जल्पन्ति न क्वचित / तदियं व्यन्तरक्रीडा सम्यग्विज्ञायते ननु // 780 // તે સાંભળીને અમારે કહ્યું કે કોઈપણ દિવસ મૃતક બોલતા નથી. તેથી ખરેખર આ વ્યંતર દેવતાની ક્રિડા લાગે छे. (780) इदं सत्यमसत्यं वा परिहासवचोऽथवा / तथापि पौरुषं कार्य समुत्पन्ने भये जनैः // 781 // આ વચન સત્ય હોય કે અસત્ય હોય અથવા મશ્કરીનું વચન હોય તો પણ મનુષ્યોએ ભય ઉત્પન થતાં પુરૂષાર્થ ७२पो. (781) DE मित्रानन्दोऽवददैवा-यत्ते किं नाम पौरुषम् / प्रत्यूचे चामरस्तं ना-श्रौषीत्किं नु भवानदः // 782 // મિત્ર મિત્રાનંદ બોલ્યો કે દૈવની પાસે પુરૂષાતન શું કામ લાગે ? અમારે જવાબ આપ્યો કે શું તે આ સાંભળ્યું ? नयी ? (782) आपन्नैमित्तिकप्रोक्ता जीवितान्तविधायिनी। शामिता पौरुषेणैव ज्ञानग ख्यमंत्रिणा // 78 // . નિમિત્તિયાએ કહેલી-જીવિતનો નાશ કરનારી-આપત્તિ પણ જ્ઞાનગર્ભનામના મંત્રીએ પુરુષાતનથી શાંત કરી. (783) ज्ञानगर्भः स को मन्त्री-ति मित्रेणोदितः पुनः / अमरः कथयामास तदने तत्कथामिति // 784 // ++LLELELELELELELE DELETELETELELETTE // 13 // PAC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tn