________________ चित्रसेन मित्रानन्दादि चरित्रम् /8 ત્યારે મિત્રાનંદે હસતા કહ્યું કે હે મિત્ર ! ખરેખર અભુત આશ્ચર્ય જુઓ પરવશ બનેલી આ મોઈ મૃતકના મોઢામાં પૈઠી. (773). श्रुत्वेति कुणपेनोक्तं मित्रानन्द तवापि च / अत्रैव लम्बितस्यास्ये विक्षत्युन्नतिका ध्रुवम् // 774 // આ સાંભળીને અમરત્તે કહ્યું કે હે મિત્રાનંદ ! આ લટકતા માણસના મોઢામાં ચોકકસ તારી મોઈ જશે. (774 तत् श्रुत्वा मृत्युभीतोऽसौ निरुत्साहोऽवदद् द्रुतम् / पतितोन्नतिका यस्मा-न्मृतकस्य मुखे सखे // 775 // / जातेयमशुचिर्नूनं तदलं क्रीडयानया। प्रत्यूचेऽमरदत्तस्तं ममान्योन्नतिकास्त्यहो // 776 // તે સાંભળીને મૃત્યુથી ભય પામેલો ઉત્સાહ વગરનો થયેલો જલ્દી બોલ્યો હે મિત્ર ! જે કારણથી મતકના મોંઢામાં [UR પડેલી કોઈ અપવિત્ર થઈ માટે હવે આ કીડા વડે સર્યું ત્યારે અમરદત્તે તેને કહ્યું કે ખરેખર મારી પાસે બીજી કોઈ IE છે. (775-776) इति प्रोक्तेऽपि तं क्रीडा-विमुखं प्रेक्ष्य भावविद। आगादमरदत्तोऽसौ मित्रयुक्तः स्वमन्दिरम् // 777 // એ પ્રમાણે કહેવા છતાં પણ કીડાથી વિમુખ થયેલા મિત્રને જોઈને ભાવને જાણનાર આ અમરા મિત્ર સાથે પોતાના ST ઘરે આવ્યો. (77) द्वितीये दिवसेऽप्येनं दृष्ट्वा श्याममुखाम्बुजम् / पप्रच्छेत्यमरो मित्र किं ते दुःखस्य कारणम् // 778 // I બીજે દિવસે પણ આને શ્યામ મુખવાળો જોઈને અમને પૂછયું કે હે મિત્ર ! તારા દુઃખનું કારણ શું છે ? (78) 45454545LSLLLLSLLLLLL Ac Gunratnasuri M.S [E Iટા Jun Gun Aaradhak True