________________ I मित्रानन्दादि चित्रसेन चरित्रम् // 137 // कथा सागरश्रेष्ठिनः पुत्रो मित्रश्रीकुक्षिसम्भवः / सञ्जज्ञेऽमरदत्तस्य मित्रानन्दाभिधः सुहृद् // 767 // . મિત્રશ્રીની કુક્ષિથી થયેલો-સાગરમેષ્ઠિનો મિત્રાનંદ નામનો પુત્ર અમરદત્તનો મિત્ર થયો. (767) समहर्षशुचोर्नित्यं समजागरनिद्रयोः / तयोः प्रववृते मैत्री नेत्रयोरिव धन्ययोः // 768 // સાથે જ હર્ષ અને શોક કરનાર, સાથે જ જાગનાર અને સૂનાર તે બન્નેની મૈત્રી ચક્ષની જેમ વધવા લાગી. (768) वर्षतुरन्यदायाता मेघाडम्बरमण्डिता। विद्युतश्चलितुं लग्ना अभितः कुलटा इव // 769 // વાળાના આડંબરથી શોભતી વર્ષાઋતુ કોઈકવાર આવી ચારે બાજુ કુલટા સ્ત્રીની જેમ વિજળી થવા લાગી. (769) केकिकेकारवास्तत्र श्रुयन्ते परितोभृशम् / वियोगिनीहृदां भेदे वज्रधाता इवाभितः // 770 // ILE વિયોગીના હૃદયને ભેદ કરનારા વજઘાત જેવા મયૂરોનો ગરવ ચારે બાજુથી ત્યાં સંભળાય છે. (70) तस्मिन् काले च तौ सिप्रा-सैकते वटसन्निधौ / क्रीडयोन्नतिकानाम्न्या रेमाते सुहृदौ मिथः // 771 // II અને તે સમયે રિશપ્રા નદીના કિનારે - વડના ઝાડની નજીમાં બંને મિત્રો પરસ્પર ગિલ્લી-દંડા, મોઈ-દંડા નામની मत र छे. (771) . तदा चामरदत्तेन प्रणुनोन्नतिकाथ सा! वटबद्धस्य चौरस्य प्रविवेश मुखान्तरे // 772 / / ત્યારે અમરત્તે નાંખેલી મોઈ વડના ઝાડ પર બાંધેલા ચોરના મોઢામાં પેઠી. (772) मित्रानन्दो हसन्नूचे पश्याहो महदद्भुतम् / विवेशोन्नतिका त्वस्य मृतकस्य मुखे सखे // 77 // PEDIEEEIN T // 137 // B.AC.Gunratnasuri M.S. ___Jun Gun Aaradhakra