________________ चरित्रम् चित्रसेन चरित्रम् રા, તે મંત્રીને રનની કાંતિ જેવો અદભુત-સર્વશાસ્ત્રોમાં નિપુણ-સદાચારી અને સત્યવાદી રત્નસાર નામનો પુત્ર છે. (8 प्रीतिः परस्परं जाता मन्त्रिराजभुवोस्तयोः / छायापराह्रजेवाथ ववृधे साधिकाधिकम् // 9 // તે રાજમાર અને મંત્રીપત્રને પરસ્પર પ્રીતિ થઈ. અને તે પ્રીતિ સંધ્યા સમયની છાયાની જેમ અધિકાધિક વધવા લાગી. (9) अकदा स्वसभासीनो वीरसेनो नरेश्वरः / समस्तनगरीलोकैः समागत्य नमस्कतः // 10 // એક દિવસ વીરસેન રાજા સભામાં બેઠો હતો તે સમયે નગરના સર્વેલોકોએ આવીને રાજાને નમસ્કાર કર્યા. (10). तेषां कुशलमापृच्छय तदा सन्मानपूर्वकम् / पृच्छति स्म धराधीशः समागमनकारणम् // 11 // ત્યારે રાજાએ તેઓની કુશળતા પૂછીને સન્માન આપવાપૂવક આવવાનું કારણ પૂછ્યું. (11), तेषामेको बभाषेऽथ स्वामिन्नेषा त्वया प्रजा। पालिता पुत्रवन्नित्यं किञ्चित्सन्तापिताधुना // 12 // ત્યારે તેમાંથી એક મનુષ્ય બોલ્યો કે હે સ્વામી ! તમે હંમેશાં પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું છે. પરંતુ તે પ્રજા - હમણાં કંઈક દુઃખી થઈ છે. (12) तव एष सुत: स्वामिन् साक्षात्कन्दर्पसोदरः / भ्रमते हि दिवारात्रौ पुरमध्ये यथेच्छया // 1 // હે સ્વામી ! આપનો પુત્ર સાક્ષાત્ કામદેવ જેવો છે. અને તે પુત્ર રાત-દિવસ ઇચ્છા પ્રમાણે નગરમાં પરિભ્રમણ IE કરે છે. (13) LCLCLLLCLLU P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak