________________ चित्रसेन चरित्रम् Is મહેલો-મંદિરો-સરોવરો અને બગીચાઓથી શોભતા એવા તે નગરમાં કુબેરની ઉપમાવાળા ઘણા શ્રેષ્ઠિઓ રહે. છે. (3) प्रजायाः पालने दक्षो दाता शूरो दयापरः / स्वगुणैः क्षितिविख्यातो वीरसेनो नराधिपः // 4 // તે નગરમાં પ્રજાનું પાલન કરવામાં હોંશિયાર-દાનવીર-શૂરવીર દયાળુ અને પોતાના જ ગુણો વડે પૃથ્વીમાં પ્રસિદ્ધિ પામેલો વીરસેન નામનો રાજા રાજ્ય કરે છે. (4) रूपयौवनसंपन्ना सौभाग्यादिगुणान्विता / तत्प्रिया रत्नमालाभूत् सतीजनमतल्लिका // 5 // તે રાજાને રૂ૫ અને યૌવનથી યુકત સૌભાગ્ય વગેરે ગુણોથી શોભતી સતીઓમાં અગ્રેસર રત્નમાલા નામની પત્ની હતી. (5) तत्पुत्रोऽस्ति गुणाधारः सदाचारिशिरोमणिः / दाता वीरस्तथा शूरः कुमारश्चित्रसेनकः // 6 // તે રાજાને ગુણના આધાર જેવો-સદાચારીઓમાં શિરોમણી દાતા–વીર અને શુરવીર ચિત્રસેન નામનો કુમાર દે बुद्धिसाराभिधो मंत्री बुद्धिमान् विनयी नयी / चतुरश्चारुमूर्तिस्तु राजकार्ये धुरन्धरः // 7 // તે રાજાને બુદ્ધિશાળી-વિનયવાળો-ન્યાયી-ચતુર-સુંદર અને રાજ્યના કાર્યોમાં અગ્રેસર બુદ્ધિસાર નામનો મંત્રી છે. (7) रत्नसारः सुतस्तस्य रत्नकान्तिरिवाद्भुतः / निपुणः सर्वशास्त्रेषु सुशीलः सत्यसङ्गरः // 8 // Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak to LELSL LSL LSL LSL LSL LLLLL IIII