________________ चित्रसेन चरित्रम् // 128 // LELEELL मुनिदेशना मित्रानन्दादि कथा तत् श्रुत्वाथ महीनाथो वस्त्रालंकारणादिकम् / सन्तुष्टः प्रददौ तस्मै मुन्यागमनशंसिने // 719 // ના તે સાંભળીને ખુશ થયેલા રાજાએ મુનિના આગમનને કહેનારા માળીને વસ્ત્ર અલંકાર વગેરે આપ્યા. (719) कृत्वा सकलसामग्री राज्ञीमंत्रिसमन्वितः / चलितो भूपतिस्तत्र मुनिवन्दनहेतवे // 720 // બધી સામગ્રી તૈયાર કરીને રાણી અને મંત્રી સહિત રાજા મુનિને વંદન કરવા માટે ત્યાં ચાલ્યા. (720) मुनेः पादौ नमस्कृत्य परिच्छदसमन्वितः / स्थितोऽसावुचिते स्थाने विनयेन कृताञ्जलिः // 72 // પરિવાર સહિત મુનિના ચરણકમલમાં નમસ્કાર કરીને આ રાજા પોતાના યોગ્ય સ્થાને અંજલિ કરીને રહ્યો. (721) मुनिना मधुरध्वानैः प्रारब्धा धर्मदेशना / भवपाथोनिधेर्मध्या-त्तारणाय तरीनिभा // 722 // મુનિએ મધુર શબ્દ વડે સંસારરૂપી સમુદ્રથી તરવા માટે નૌકા જેવી ધર્મ દેશના શરૂ કરી. (722) कषायाः कटवो वृक्षा दुर्ध्यानं तत्प्रसूनकम् / तत्फलं पापकर्मेह परलोके च दुर्गतिः // 72 // કષાયો કડવા વૃક્ષો છે. દુર્બાન એ તેના ફલો છે. આ લોકમાં પાપકર્મ તેનું ફલ છે અને પરલોકમાં દુર્ગતિ છે. (7 संसारोद्विग्नचित्तेन निर्वाणसुखमिच्छना / कषायाः परिहर्तव्या-स्तदेतेऽनर्थकारणम् // 724 // સંસારથી ઉદ્ધિ ચિત્તવાળા અને નિર્વાણ સુખની ઈચ્છાવાળાએ અનર્થન કરનારા એવા વિષયોને છોડવા मेध्ये. (724) अथोचे पार्थिवः सत्यं महात्मन्नेवमेव तत् / परं पुनर्ममाख्याहि कतिभेदा भवन्ति ते // 725 // - // 12 // LIBAC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus