________________ तीर्थयात्रा चित्रसेन चरित्रम् Yo ત્યાં આરતિ અને મંગલદીવો કરીને જિનેશ્વરે પ્રભુની આગળ આનંદથી ધજાનું આરોપણ કર્યું. (713) एवं विविधतीर्थानां कृत्वा यात्रां प्रहर्षिताः / क्रमेण ते समायाता वसन्तपुरपत्तने // 714 // એ પ્રમાણે જુદા જુદા તીર્થોની યાત્રા કરીને અત્યંત હર્ષ પામેલા તેઓ અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યા. (7 एवं परीक्ष्य पर्यवं सम्प्राप्ता निजमन्दिरे / सुखान्यनुभवन्ति ते जिनबिम्बार्चने रताः // 715 // એ પ્રમાણે પલંગની પરીક્ષા કરીને પોતાના મહેલમાં આવ્યા, તે ત્રણેય આત્માઓ જિનેશ્વર પ્રભુની પૂજામાં તત્પર બનેલા જુદા જુદા સુખોને અનુભવે છે. (715) पुण्यप्रभावतो राज्यं वृद्धि प्रापद्दिने दिने / चित्रसेननरेन्द्रस्य वैरिवारविवर्जितम् // 716 // ચિત્રસેન રાજાને પુણ્યના પ્રભાવથી વૈરિઓના સમૂહથી રહિત એવું રાજ્ય દિવસે દિવસે વૃદ્ધિ પામે છે.(૭૧૬) कियत्यपि गते काले-ऽन्यदा संसदि तस्थुषः / नृपस्याग्रे समागत्या-रामिकचेत्यवग् मुदा // 717 // કેટલોક સમય વીત્યા પછી કોઈકવાર સભામાં બેઠેલા રાજા પાસે આવીને બગીચાના માળીએ આવીને આનંદથી આ પ્રમાણે કહ્યું. (717) स्वामिन् मनोरमोद्याने दमसारो मुनीश्वरः / पंचज्ञानसमायुक्तः प्राप्तोऽस्ति मुनिभिर्वृतः // 718 // હે સ્વામિ ! મનોરમ નામના ઉધાનમાં પાંચ જ્ઞાનથી યુક્ત મુનિઓથી પરિવરેલા દસાર નામના શ્રેષ્ઠ મુનિરાજ પધાર્યા છે. (18) JEELA-FREITAL TU TUESULT unratnasuri MS. Jun Gun Aaradhak Trust