SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ तीर्थयात्रा चित्रसेन चरित्रम् Iઉરદા TET ELEILLEULTURE ચિત્રસેન રાજા પત્ની અને મિત્ર સહિત તે ઊંચા જિનમંદિરને જોઈને વચનથી કહી શકાય તેવા હર્ષને પામ્યો. (707) प्रतिमाः पूजयामासु-स्ततस्ताश्च त्रयोऽपि ते / कुङ्कुमैर्घनसारैश्च नानामाल्यैः सुगन्धिभिः // 708 // ત્યાર પછી તે ત્રણે જણા કુમ-ધનસાર અને જુદા જુદા પ્રકારની માળાઓ વડે તે પ્રતિમાઓની પૂજા કરી. ' शक्रस्तवेन संस्तुत्य भावनातस्त्रयोऽपि ते। जिनानां पुरतश्चक्नु-नृत्यं वाद्यसमन्वितम् // 709 // નમુત્યુë વડે ભગવંતની સ્તુતિ કરીને ભાવનાથી તે ત્રણે જણા જિનેશ્વર પ્રભુની આગળ વાજિંત્ર સહિત નૃત્ય કરે છે. (709) हर्षप्रकर्षसंयुक्ताः कुर्वाणा जिनपूजनम् / विशुद्धभावनोपेता-स्तत्र कालं कियत्स्थिताः // 710 // હર્ષના સમૂહથી યુક્ત થયેલા વિશુદ્ધ ભાવનાવાળા તેઓ જિનપૂજન કરતા ત્યાં કેટલોક સમય રહ્યા . (710) ततस्तेऽथ विनिर्गत्य गता नन्दीश्वरं प्रति / तत्रापि तैर्जिनेन्द्राणां कृता पूजाप्रभावना // 711 // ત્યાર પછી તેઓ જિનમંદિરમાંથી નિકળીને નંદીશ્વરદ્વીપ તરફ ગયા ત્યાં પણ તેઓએ જિનેશ્વરોની પૂજા ને પ્રભાવના કરી. (711) कर्पूरागुरुकस्तूरी-धनसारविमिश्रितैः / कुङ्कुमैरर्चयामासु-स्तत्रार्हत्प्रतिमाश्च ते // 712 // ત્યાં કપૂર- અગરુ- કસ્તુરી- ઘનસારના મિશ્રિત વડે અને કુંકુમવડે અરિહંત પ્રતિમાઓની અંગરચના કરી. (712) आरात्रिकं तथा चैते कृत्वा मङ्गलदीपकम् / जिनानां पुरतश्चक्रु-र्ध्वजारोपणकं मुदा // 713 // ac Cunratasya M.S. Jun Gun Aaradhak Trust
SR No.036427
Book TitleChitrasen Padmavati Charitram
Original Sutra AuthorN/A
AuthorRajvallabh Gani
PublisherVishvaprabhashreeji
Publication Year1991
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy