________________ तीर्थयात्रा चित्रसेन चरित्रम् HIYરા હવે તે ત્રણે જણા પૂજાના ઉપકરણો વગેરે લઈને જુદા જુદા તીર્થોમાં નમસ્કાર કરવાની ઇચ્છાથી જલ્દી પલંગ પર ચઢયા. (702) पर्यश्च ततोऽचाली-द्वायुवेगानभोऽध्वनि / गच्छन्तस्ते क्रमेणाथ प्राप्ता अष्टापदे गिरौ // 703 // ત્યાર પછી તે પલંગ વાયુના વેગથી આકાશના માર્ગમાં ચાલ્યો. અનુક્રમે જતાં તે ત્રણે અષ્ટાપદગિરિ ઉપર પહોંચ્યા. (703) तत्रास्ति कानकं चैत्यं पूर्वाभिमुखसंस्थितम् / गव्यूतित्रितयोत्तुङग भरतेश्वरकारितम् // 704 // ત્યાં ત્રણ ગાઉ ઊંચું-ભરત રાજાએ કરાવેલું પૂર્વાભિમુખ રહેલું સોનાનું જિન ચૈત્ય છે. (704) द्वे बिम्बे पूर्वभागेऽत्र याम्यां चत्वारि सन्ति च / पश्चिमे दश बिम्बानि कीर्तितान्युत्तरेऽष्ट च // 705 // આ જિનમંદિરમાં પૂર્વદિશામાં બે જિનબિંબો, દક્ષિણ દિશામાં ચાર જિનબિંબો, પશ્ચિમ દિશામાં દશ જિનબિંબો EDU. અને ઉત્તર દિશામાં આઠ જિનબિંબો કહેલાં છે. (705) . 1 चतुर्विंशतितीर्थेश-बिम्बानीति मनोहरे / यथावर्णप्रमाणानि राजन्ते तत्र मन्दिरे // 706 // તે જિનમંદિરમાં પોતાના વર્ણ અને પ્રમાણથી શોભતા મનોહર એવા ચોવીસ તીર્થંકર ભગવંતોના બિંબો શોભે છે. (706) चित्रसेनो नृपो दृष्ट्वा प्रियामित्रसमन्वितः / जिनचैत्यं तदुत्तुङ्गं प्राप्तो हर्ष वचोऽतिगम् // 707 / / 444444444444546 Ad Gunratnasur MS. Jun Gun Aaradhak Trus