________________ तीर्थयात्रा चित्रसेन चरित्रम् // 124 // पासनछे. (666) अन्यदा भूपतीशेन तयोरग्रे निवेदिता / वार्ता वाञ्छितचारस्य पर्यङ्कस्य मनोहरा // 697 / / કોઈક વખત રાજાએ રાણી અને મંત્રીની આગળ ઈચ્છા પ્રમાણે ગતિ કરનાર પલંગની મનોહર વાર્તા કહી. (697) - तत् श्रुत्वा विस्मिता पद्मा-वती प्रोवाच हर्षिता / श्रृणु मे वचनं स्वामिन् यदि सत्यं तवोदितम् // 698 // તે સાંભળીને વિસ્મય પામેલી અને હર્ષિત થયેલી પદ્માવતી બોલી, હે સ્વામી ! તમારું કહેલું સાચું હોય તો મારું वयन समो . (198) नानाविधानि तीर्थानि विद्यन्ते शाश्वतानि हि / मण्डितानि जिनेन्द्राणां बिम्बैर्विश्वातिशायिभिः // 699 // तानि सर्वाणि लोकेऽस्मिन् वन्दनीयानि भावतः / अस्माभिः खलु लब्धायां सामग्रयां कः प्रमाद्यति // 700 // युग्मं // વિશ્વમાં અતિશયવાળા જિનેશ્વરોની મૂર્તિઓથી શોભતા જુદા જુદા શાશ્વત તીર્થો ખરેખર વર્તે છે. આ લોકમાં તે સર્વે જિનબિંબોને ભાવથી વંદન કરવા જોઈએ. અમારા વડે સામગ્રી મેળવાયા પછી કોણ પ્રમાદ કરે ? (699-700). राजा जगाद हे देवि में वचो नान्यथा भवेत् / दण्डः परीक्षित: पूर्व-मधुनायं परीक्ष्यते // 701 // રાજાએ કહ્યું કે હે દેવી ! મારું વચન ફેરફાર નહીં થાય. પહેલાં મેં દંડની પરીક્ષા કરી. હમણાં પલંગની પરીક્ષા अशो . (701) अथ पूजोपकरणादि गृहीत्वा च त्रयोऽपि ते / द्रुतं पर्यङ्कमारूढा नानातीर्थनिनंसया // 702 // P. Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak 14514614141414141414141414145 // 124 // BE