________________ चित्रसेन चरित्रम् li૨૨શા मुनिदेशना मित्रनन्दादि कथा હવે રાજાએ કહ્યું કે તમારૂ કહેલું સાચું છે. પરંતુ તમે મને ફરીથી કહો કે તેના કેટલા ભેદો છે ? (725) मुनि गौ क्रोधमान-मायालोभाभिधा इमे / तथामीषां च चत्वार-श्चत्वारः खलु भेदकाः // 726 // મુનિએ કહ્યું કે ક્રોધ-માન - માયા અને લોભ આ તેના નામો અને તે ચારેના ચાર-ચાર ભેદો છે. (726). आद्योऽनन्तानुबन्धाख्यो-प्रत्याख्यानो द्वितीयकः / प्रत्याख्यानस्तृतीयस्तु तुर्य: सज्वलनाभिधः // 727 // તેમાં પહેલો અનંતાનુબંધી નામનો છે. બીજો અપ્રત્યાખ્યાની નામનો છે. ત્રીજો પ્રત્યાખ્યાની નામનો છે. અને ચોથો સંજવલન નામનો છે. (727) निश्चलोऽचलरेखेव दारुणो दुःखदायकः / भवेत्स आदिमो राजन् कोपोऽनन्तानुबन्धकः // 278 // હે રાજન ! નિશ્ચલ પત્થરની રેખા જેવો, ભયંકર દુઃખને આપવાવાળો અનન્તાનુબંધી નામનો ક્રોધ નામનો પહેલો છે. (728) पृथ्वीरेखासमोऽप्रत्या-ख्यानो नाम्ना द्वितीयकः / प्रत्याख्यानस्तृतीयस्तु रेणुरेखासमो मतः // 729 // I. પૃથ્વીની રેખા જેવો અપ્રત્યાખ્યાન નામનો બીજો ક્રોધ, છે અને રેતીની રેખા જેવો પ્રત્યાખ્યાન નામનો કોધ ચીજો T માનેલો (હેલો છે. (729) तुर्यः सज्वलनो नीर-रेखातुल्यः प्रकीर्तितः / एवं मानोऽप्यस्थिकाष्ठ-वेत्राश्मस्तम्भसन्निभः // 730 // הבהבהבהבהבהבהבהבהבהבהבהבהבה IIીરશા LPP. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak ezea