________________ चित्रसेन चरित्रम् I૧૨શા ELSLELSLEY MULUEL.ED LEILLUSLETTELLUSIVELI अविलम्बप्रयाणैः स समागात्स्वपुरान्तिकम् / मंत्रिणा रत्नसारेण श्रुतं स्वामिसमागमम् // 681 // युग्मम् // रत्नशेखरस्य વાજિંત્રો વાગતા હતા ત્યારે ચારે પ્રકારના સૈન્યથી યુક્ત જુદા જુદા દેશોના રાજાઓ વડે જેના ચરણ કમલ વંદન पराजय કરાયા છે તેવો રાજા અખંડ પ્રયાણો વડે પોતાના નગરની નજીક આવ્યો. રત્નસાર મંત્રીએ સ્વામીનું આગમન સાંભળ્યું. (680-681). सोऽथ श्रृङ्गारयामास वसंतपुरत्तनम् पद्मावत्यपि सन्तुष्टा श्रुत्वा भर्तुः समागमम् // 682 // હવે તે રત્નસાર મંત્રી વસંતપુર નગરને શણગારે છે. અને પવાવતી રાણી પણ પતિનું આગમન સાંભળીને સંતોષ પામી. (682). सन्मुखश्चलितो मन्त्री परिवारसमन्वितः / पुरीलोकः समस्तोऽपि हर्षपूरितमानसः // 683 // પરિવાર સહિત મંત્રી સામે ગયો અને હર્ષથી ભરેલા મનવાળા નગરીના લોકો પણ સામે ગયા. (683) उपायनं समादाय मिलितो मंत्रिपुङ्गवः / भूरिस्नेहयुतस्तत्र पपात नृपपादयोः // 684 // Tii મંત્રીઓમાં અંગ્રેસર એવો તે ભેટનું લઈને રાજાને મળ્યો. અને અત્યંત સ્નેહથી યુક્ત એવો તે રાજાના ચરણ કમળમાં 1 પડયો. (684) भूपेनापि मुदा सोऽथा-लिङ्गित: स्नेहनिर्भरम् / कुशलप्रश्नपूर्वं च निजार्धासनमासितः // 685 / / રાજાએ પણ આનંદથી સ્નેહથી ભરેલા એવો તેને ભેટીને કુશળતા પૂછવા પૂર્વક પોતાના અધ આસન ઉપર પE Rશા kee P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust