________________ चित्रसेन चरित्रम् रत्नशेखरस्य पराजय // 12 // 545454545454545454545454545 सायो. (685) स्नेहयुक्तगिरा राजा तमानन्द्य मुहुर्मुहुः / उपकारं हृदिध्यायन् तत्कृतं तं शसंस सः // 686 // નેહવાળી વાણી વડે કરીને રાજાએ તેને વારંવાર આનંદ પમાડયો. અને તેણે કરેલા ઉપકારને હૃદયમાં ધારણ કરતો प्रशंसा छे. (686) मन्त्रिराजसमायुक्तः ससैन्यश्चलितो नृपः / पश्यन्नारामगां शोभा प्राप्तो गौपुरसन्निधौ // 687 / / મંત્રીરાજ સહિત સૈન્યની સાથે રાજા ચાલ્યો. અને બગીચાની શોભાને જોતો નગરના દરવાજા પાસે આવ્યો. (687 धर्मसेनकुमारस्तु तदागात्सन्मुखं मुदा / पितुः पादै ननामासौ भूतलन्यस्तमस्तकः // 688 // ત્યારે ધર્મસેનકુમાર આનંદથી સન્મુખ આવ્યો. અને ભૂમિ પર મસ્તક લગાડીને પિતાને ચરણકમળમાં પ્રણામ ज्यो. (188) भूपेनापि स चालिङ्गि गाढं प्रणयपूर्वकम् / प्रमोदाश्रुभिरेतस्य शोषितो विरहानलः // 689 // રાજાએ પણ પ્રેમપૂર્વક ગાઢ આલિંગન કર્યું અને આનંદના આંસુથી આ પુત્રનો વિરહરૂપી અગ્નિ શાંત કર્યો. (689) सतरत्नं समादाय निजोत्सङ्गे महीपतिः / गजारूढ क्रमेणाथ प्रवेशं चाक़रोत्पुरे // 690 / / રાજા પત્રરૂપી રત્નને ખોળામાં લઈને હાથી પર બેસીને અનુક્રમે નગરમાં પ્રવેશ કર્યો. (690). " वादित्रैर्वाद्यमानैश्च भटानां जयजयारवैः / शब्दाद्वैतमयं कुर्वन् भूपो मन्दिरमागतः // 19 // 69645454545454545454545 // 122 // 2.P.AC.GunratnasuriM.S. Jun Gun Aaradhak TED -