________________ चित्रसेन रत्नशेखरस्य पराजय चरित्रम् // 120 // / वैरिसेना ततः सर्वा पतिता भूमिमण्डले / एक एव स्थितस्तत्र रत्नशेखरभूपतिः // 674 // તેથી વૈરિ રાજાની સંપૂર્ણ સેના ભૂમિ મંડલ ઉપર પડી ગઈ. અને ત્યાં એકલો રત્નશેખર રાજા ઊભો રહ્યો. (6) अश्वात्सोऽथ समुत्तीर्य विनयानतमस्तकः। चित्रसेनं ननामारं न स्यात्प्रीतिर्भयं विना // 675 // અને ઘોડા પરથી નીચે ઉતરીને વિનયથી નત મસ્તક્વાળા તેણે શવ એવા ચિત્રસેન રાજાને નમસ્કાર કર્યા. કારણ सय 32 श्री यती नथी. (675) करौ द्वौ मुकुलीकृत्य चित्रसेनं जगाद सः / अपराधिषु यो दण्ड-स्तं दण्डं कुरु मे प्रभो // 676 // . ST બે હાથની અંજલિ કરીને તેણે ચિત્રસેન રાજાને કહ્યું હે સ્વામી ! અપરાધીને જે દંડ થાય તે દંડ મને કરો. (676) LF एवं श्रुत्वा स भूपाल: कृपापूरितमानसः / पश्चाजग्राह तं दण्डं भटा: सर्वे समुत्थिताः // 677 // એ પ્રમાણે સાંભળીને દયાળુ મનવાળા રાજાએ તે દંડને પાછો લઈ લીધો. તેથી સર્વે સૈનિકો ઊભા થયા. (6 रत्नशेखरमादाय चित्रसेनो नरेश्वरः / गत्वा सिंहपुरे तत्र स्थापयामास मानत: // 678 // ચિત્રસેન રાજ રત્નશેખર રાજાને લઈને સિંહપુરનગરમાં જઈને ત્યાં તેને માનથી રાજ્ય પર સ્થાપન કર્યો. (978) विधाय सेवकं तं च मित्रतुल्यं नरेश्वरः / चलितश्चित्रसेनोऽथ ससैन्यः स्वपुरं प्रति // 679 // ચિત્રસેન રાજા તેને મિત્રતુલ્ય સેવક કરીને સૈન્યની સાથે પોતાના નગર તરફ ચાલ્યો. (679) वाद्यमानेषु वाद्येषु चतुर्धा सैन्यसंयुतः / नानादेशनराधीश-नम्यमानांघ्रिपङ्कजः // 680 SLEELETED // 12 // Ac Gunratnasuri M.S.. Jun Gun Aaradhak THE