________________ चित्रसेन चरित्रम // 118 // PICLCLCLCLCLCLCLCLCLCLCL तावत्सिंहपुराधीश-प्रेषितो दूत आगतः / चित्रसेननृपं नत्वो-वाच स्वस्वामिनोदितम् // 661 // युग्मम् // रत्नशेखरस्य રાજા પલંગ વગેરેની સાથે સૈન્યમાં આવ્યો. અને ચતુરંગી સેના સાથે કેટલામાં આગળ જાય છે તેટલામાં સિંહપુરી पराजय નગરીના રાજાએ મોકલેલ દૂત આવ્યો અને ચિત્રસેન રાજાને નમીને પોતાના સ્વામીએ કહેલું કહ્યું. (660-661) वदति मन्मुखात्त्वां च स्वामी मे रत्नशेखरः। मत्सीमनि त्वया नैवा-गन्तव्यं सुखमिच्छता // 66 // મારો સ્વામી રત્નશેખર મારા મોઢે તમને કહે છે કે સુખને ઇચ્છતા એવા તમારે મારી સીમામાં ન જ આવવું. दूतस्येति वचः श्रुत्वा कुपितो भूपतिरवक् / रे रे अवध्यदूतस्त्वं गच्छ गच्छ ममाग्रतः // 66 // તનું આ વચન સાંભળીને ક્રોધિત થયેલો રાજા બોલ્યો. રે રે અવદ્ય દૂત ! તું મારી આગળથી જતો રહે. (663) कथनीयं स्वभूपाग्रे सन्नह्य स्वं स्थिरीभव। चित्रसेन: समायाति युद्धायाथ समुत्सुकः // 664 // તારે તારા સ્વામીની આગળ કહેવું કે તે બખ્તર પહેરીને તૈયાર થાય. ઉત્કંઠાવાળો ચિત્રસેન યુદ્ધ માટે આવે છે. (664) - गत्वा दूतेन विज्ञप्तो रत्नशेखरभूपतिः / चित्रसेनः समायाति भूरिसैन्यसमन्वितः // 665 // દૂતે જઈને રત્નશેખર રાજાને વિનંતિ કરી કે ઘણાં સૈન્ય સાથે ચિત્રસેન રાજા આવે છે. (665) एतद्वचनमाकय कोपात्प्रस्फुरिताधरः / चचाल सन्मुखं सोऽपि क्रुद्धः पञ्चाननो यथा // 666 // मायनलजी अषयी बनायोटोणी रहवांछतेवोस मे पाया सिंहनीमसामे थाल्यो. (55) LE उभयो: सैन्ययोर्जातः सङ्घट्टोऽथ परस्परम् / योद्धा युद्धाय सन्नद्धा लग्ना योध्धुं मिथोऽभितः // 667 // // 118 // Ad Gunratnasuri MS. Jun Gun Aaradhak True HGREEKAsibakrailevan 15151EMEMEMEMEIE LLLLLLCLCLCLCLCLCLCLCL