________________ चित्रसेन रलचूडस्य पराजय चरित्रम् // 11 // GUEUEUELELETELETELELETELE રત્નચૂડનું વચન સાંભળીને શુદ્ધબુદ્ધિવાળા ચિત્રસેન રાજા ધર્મી એવા તેની પ્રશંસા કરી. (648). उपकारपरा धन्या धन्या दानपरा नराः / परकार्यकरा धन्या धन्याः शीलधरास्तथा // 649 // ઉપકારમાં તત્પર માણસોને ધન્ય છે. દાનમાં તત્પર માણસોને ધન્ય છે. પારકાનું કાર્ય કરનારા ધન્ય છે. અને શીલને धार नारामोने 55 धन्य छे. (49) हेममाली नमस्कृत्य भूपपादाम्बुजं ततः / कथयामास राजेन्द्र विनयावामनीभवन् // 650 // ત્યાર પછી હેમમાલી રાજાના ચરણકમલને નમીને વિનયથી નાનો બનીને રાજાને કહેવા લાગ્યો. (650) जीवदानं त्वया स्वामिन् दत्तमस्माकमद्य भोः / कुलं हेमरथस्यापि सम्ब्रुडदुधृतं त्वया // 651 // હે સ્વામી ! ખરેખર તમે આજે મને જીવિતદાન આપ્યું છે. અને હેમરથના કુળને બુડતું ડૂબતું બચાવ્યું. (6 अथ प्रसद्य मे स्वामिन् विद्ये मत्तो गृहाण भोः / येनाहमनृणीभावं गच्छामि चपलं तव // 652 // આ કારણથી હે સ્વામી ! તમે મારી પાસેથી બે વિદ્યાને ગ્રહણ કરો જેથી હું જલ્દી દેવા વગરનો બનું. (652) प्रतिपन्नं कुमारेण तत्तस्याग्रहतस्ततः / परेषां प्रार्थनाभङ्गं कुर्वन्ति न हि सजनाः // 653 // તેથી તેના આગ્રહથી ચિત્રસેન રાજાએ તે વાતને સ્વીકારી. કારણ કે સજ્જનપુરૂષો પારકાની પ્રાર્થનાનો ભંગ કરતાં नथी. (653) ततो विद्याधरेशोऽसौ हेममाली ददौ तदा / द्वे विद्ये दुर्लभे तस्मै हर्षपूरितमानस: // 654 // pa Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak +++++++++++++卐 // 11 //